Thursday, August 31, 2023

Death

વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી 
દોલતરાય અમૃતલાલ શાહ (ઉ. વ. ૮૯)  
તે જયશ્રીબેનના પતિ, 
તે અમીશા અને રિતેશના પિતા, 
તે સ્વર્ગસ્થ  ચંદ્રકાંતભાઈ ,નરેન્દ્રભાઈ અને નરેશભાઈ, સ્વ. હીરાબેન, સ્વ. હંસાબેન, સ્વ.પદ્માબેનના ભાઈ,  
તે દેવેન કુમાર અને હીનાના સસરા, 
તે દેવાંગી અને દીવિતના દાદા, 
તે ધ્રુવના નાના, 
તે શ્વસુર પક્ષે બેલા નિવાસી  મોહનલાલ પાનાચંદ પારેખના જમાઈ 
ગુરુવાર તા. ૩૧ -૦૮ -૨૦૨૩  ના રોજ અરિહંત શરણ થયેલ છે ,
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
સરનામું
C૩૦૩, હુંલાસ બસ્તી ટાવર, 
મહાવીર નગર, 
કાંદીવલી વેસ્ટ 
મુંબઇ ૪૦૦૦૬૭  
મોબાઈલ નંબર 
9619 299332
🙏🙏🙏🙏🙏

Death

ખાખરેચી નિવાસી મહેતા મનહરલાલ દલીચંદના પુત્ર
અનિલભાઈ
તે ગીતાબેનના પતિ,
તે નેમિશભાઈ તથા દર્શિતાબેન વીવેકભાઈ દોશીના પિતાશ્રી,
તે જ્યોત્સનાબેનના ભાઈ,
તે રમેશભાઈના સાળા ,
તે સ્વ. નવીનભાઈ, સ્વ. ભરતભાઈ, જીનુભાઈના ભત્રીજા,
તે ગાંધી છગનલાલ ચત્રભુજના ભાણેજ,
તે લલીતભાાઈ ત્રીભોવનદાસ દામાણીના જમાઈ
ગુરુવાર તા. ૩૧ -૦૮ -૨૦૨૩ ના રોજ અવસાન પામેલ છે.
તેમની પ્રાર્થના સભા શનિવાર તા. ૦૨ -૦૯ -૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ખાખરેચી જૈન ઉપાશ્રય ખાતે રાખેલ છે.
પ્રભુ અનિલભાઈના આત્માને શાંતિ આપે.
🙏🙏🙏🙏🙏


Tuesday, August 29, 2023

Sunday, August 27, 2023

Samaj Utkarsh Volume 62 Issue No 8 August 2023


 To Read Samaj Utkarsh Click Here 

Death

મોરબી નિવાસી હાલ બોરીવલી
 સ્વ. ઉમેદભાઇ રેવાશંકર સોલાણીના ધર્મપત્ની
જસવંતીબેન   (ઉ.વ. ૮૪)
 શનિવાર તા. ૨૬-૦૮-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલા છે.
તે તુષાર, હિનાના માતુશ્રી, 
તે રિંકલ તથા સંજયભાઇના સાસુ, 
તે કોમલ, ઝીલના દાદી, 
તે આકાશના નાની, 
તે સ્વ. બાલાચંદભાઇ, સ્વ. ફતેચંદભાઇના નાનાભાઇના ધર્મપત્ની, 
તે સ્વ. નિર્મળાબેન, સ્વ. મંછાબેનના ભાભી, 
તે પિયર પક્ષે સ્વ. દુધીબેન ફૂલચંદભાઇ મનજીભાઇ દોશીના દિકરી, 
તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. પ્રફુલ્લભાઇ, સ્વ. ગુણવંતભાઇ, સ્વ. સરોજબેનના બેન. 
તેમની અંતિમ યાત્રા  રવિવાર તા ૨૭-૦૮-૨૦૨૩ ના  સવારે ૯:૦૦ કલાકે તેઓના બોરીવલી નિવાસસ્થાને થી બાબઈ નાકા સ્મશાન જશે
નિવાસ સ્થાન
તુષાર ઉમેદભાઈ સોલાણી 
૧૮, ભાગ્ય નગર, ચંદાવરકર રોડ, બોરીવલી પશ્ચિમ , મુંબઈ.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🕉 શાંતી શાંતી શાંતી:_"જય જીનેન્દ્ર"_
🙏🙏🙏

Saturday, August 19, 2023

Death




વાંકાનેર નિવાસી હાલ મુલુંડ 
મુકુંદભાઈ મણીલાલ પટેલ (ઉ વ ૭૫) 
તે કુંદનબેનના પતિ, 
તે પુરવભાઈ તથા ભાવિશા નીરવ ભીમાણીના પિતાશ્રી, 
તે હેતલ પુરવ પટેલના સસરાજી, 
તે દેશના ના દાદા, 
તે સાસરા પક્ષે પ્રવીણભાઈ જાદવજી શાહના જમાઈ 
શુક્રવાર તા. ૧૮-૦૮ ૨૦૨૩ સાંજના ૭:૪૫ કલાકે  અવસાન પામેલ છે
સદગતની સ્મશાન યાત્રા સવારે ૮:૩૦ કલાકે અમારા નિવાસ્થાનેથી નીકળી મુલુંડ વેસ્ટ સ્મશાન ભૂમિ નીકળશે.
સ્થળ: ૧૫, પુષ્પમણી સોસાયટી , ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ , મુંબઈ - ૮૦
પુરવ પટેલ (9819774231)
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


Friday, August 18, 2023

Tuesday, August 15, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) 
સ્વ. શ્રી શશીકાંતભાઈ છગનલાલ સંઘવીના ઘર્મપત્ની 
શારદાબેન ( ઉં. વ. ૮૦)
તે સ્વ. સમજુબેન છગનલાલ સંઘવીના પુત્રવધૂ, 
તે ચેતનભાઈ, જસ્મીનાબેન, નિલીમાબેનના માતુશ્રી ,
તે મોનાબેન, ઝંકારકુમાર અને હિમાંશુકુમારના સાસુ,
તે  દિક્ષીતાના દાદીમા, 
તે રૂચા, સ્વ. ચિન્મય, ધુ્વી ,ખુશી તથા ધ્યેયના નાનીમા, 
તે દિપેશકુમારના દાદી સાસુ, 
તે ધવલકુમારના નાની સાસુ, 
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી નિમચંદ અવિચળ દોશીના સુપુત્રી 
સોમવાર તા. ૧૪-૦૮-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. ૧૭-૦૮-૨૦૨૩ ના રોજ રાજકોટ ખાતે રાખેલ છે    
🙏🙏🙏🙏🙏




Monday, August 14, 2023

Death


ટીકર રણ નિવાસી (હાલ મુંબઈ ) 
સ્વ. દિપચંદ કલ્યાણજી મેહતાના સુપુત્ર 
નવનીતભાઈ (ઉં. વ. ૭૫) 
તે સ્વ. હેમાંગીબેનના પતિ, 
તે આશિષ અને  ધ્વનિના પિતાશ્રી, 
તે ઓમી અને  મિહિરકુમાર જેનીતભાઈ દેસાઈના સસરાજી ,
તે  રાયશા અને  રિયાનના દાદાજી, 
તે સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. નિર્મળાબેન ચીમનલાલ શાહ, સ્વ. પુષ્પાબેન જમનાદાસ શાહ અને ગ. સ્વ. સરલાબેન અશોકકુમાર શાહ ના ભાઈ, 
તે સ્વ. દલિચંદ કલ્યાણજી મેહતાના ભત્રીજા, 
તે સસરા પક્ષે સાંગલી નિવાસી સ્વ. વનેચંદભાઈ નેમચંદ વસાના જમાઈ
સોમવાર તા. ૧૪-૦૮-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
Ashish N. Mehta.. 98199 80595            
🙏🙏🙏🙏🙏

Saturday, August 12, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ બોરીવલી) 
વિદુલાબેન પ્રવીણચંદ્ર ખુશાલચંદ શાહ  (ઉં. વ. ૮૮) 
તે શીશીર, દીપક તથા વર્ષાબેનના માતુશ્રી, 
ઉર્વશી, છાયા તથા ભરતભાઈ દોશીના સાસુ, 
ચાર્મી ઉદયકુમાર રાઠોડ, તથા પ્રિયા જીતેનકુમાર મહેતાના દાદી, 
યશ, રિદ્ધિ, નિરાગી તથા લિપ્સીના નાની,  
તે ખાખરેચી નિવાસી ત્રેવાડીયા ભાઇચંદ આણંદજીના દીકરી ,
તે સ્વ.ખોડીદાસભાઈ, સ્વ. હરીશભાઈ, સ્વ. નવીનભાઈ, અશોકભાઈ, કિશોરભાઈના બેન 
શુક્રવાર તા. ૧૧-૦૮-૨૦૨૩ ના રોજ અરીહંતશરણ પામેલ છે 

🙏🙏🙏🙏🙏


Wednesday, August 9, 2023

Death


 વાંકાનેર નિવાસી (હાલ કાંદીવલી) 
અશોકભાઈ દલીચંદ ન્યાલચંદ દોશી (ઉ.વ.૭૩) 
તે શીતલબેનના પતિ, 
તે સમીર તથા મીતાબેન કપીલભાઈ સંઘવીના પિતાશ્રી, 
તે કરિશ્માના સસરા, 
તે જેવીનના દાદા, 
તે પાર્થના નાના, 
તે શૈલેશભાઈ અને મુકેશભાઈના મોટાભાઈ, 
તે જામવંથલી  નિવાસી પ્રાણલાલ છગનલાલ શેઠના જમાઈ
બુધવાર તા. ૦૯-૦૮-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
સદગતની શ્મશાન યાત્રા બુધવાર તા. ૦૯-૦૮-૨૦૨૩ ના  ૩:૦૦ વાગે 
તેમના નિવાસસ્થાન
૬૦૪, હીના ગૌરવ હાઇટ્સ , 
બાલભારતી સ્કૂલની સામે , 
એસ.વી.રોડ, કાંદીવલી (વેસ્ટ) થી 
દહાણુકર વાડી જશે.
તેમની પ્રાર્થના સભા શનિવાર તા. ૧૨-૦૮-૨૦૨૩ ના રોજ 
૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે 
વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ,
ત્રીજે માળે , 
એસ  વી રોડ , 
કાંદિવલી વેસ્ટ ખાતે રાખેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે 
🙏🙏🙏🙏🙏

Tuesday, August 8, 2023

Death


 મોરબી  નિવાસી હાલ  અંધેરી 
સ્વ. રસિકલાલ  પ્રાણજીવન  મહેતાના  ધર્મપત્ની 
નર્મદાબેન (ઉ . વ. ૯૪)
તે નલિનભાઈ, રંજનબેન, કિશોરભાઈ તથા પ્રતિભાબેનના  માતુશ્રી, 
તે સ્વ. રવિચંદભાઈ  રતિભાઈ,  હેમતભાઈ, પ્રવીણભાઈ , સ્વ. પ્રભાબેન, મંછાબેન,  વિજયાબેન, મુકતાબેનના  ભાભી , 
તે જાગૃતિબેનના સાસુ. 
તે પિયર  પક્ષે  છગનલાલ હિરાચંદ મેહતાના પુત્રી,  
તે  સ્વ.હેમતભાઈ, પ્રવીણભાઈ, નવીનભાઈ, વિનોદભાઇ, શશીકાંતભાઈ, ઈન્દુબેન, રસિલાબેન , સ્નેહલતાના બેન 
મંગળવાર  તા. ૮ -૮ ૨૦૨૩ ના  અરિહંત  શરણ પામેલ  છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 

Saturday, August 5, 2023

Death

 

સ્વ. ગણપતલાલ કસળચંદ પટેલના સુપુત્ર 
કિશોરભાઈ 
તે  નિલેશભાઈ તથા રાજેશભાઈના પિતાશ્રીનું 
શનિવાર તા. ૦૫-૦૮-૨૦૨૩ના રોજ  અવસાન થયેલ છે  
🙏🙏🙏🙏🙏

Thursday, August 3, 2023

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ અંધેરી 
રમેશચંદ્ર શાંતિલાલ જીવરાજ દોશીના ધર્મપત્ની 
અ. સૌ. સ્વાતિ (ઉં. વ. ૭૦ )
તે કુણાલ તથા પ્રાપ્તિ રોહન મુર્તીના માતુશ્રી, 
તે કાયરાના નાની, 
તે પ્રીતિ જીતેન્દ્ર દોશીના દેરાણી,
તે કવિતા હિતેશ દોશીના જેઠાણી,
તે ભાનુબેન,રસીલાબેન,અરુણાબેન,પ્રજ્ઞાબેનના ભાભી,   
તે  સ્વ. તારાબેન નવનીતલાલ અનુપચંદ પારેખ (વલસાડ)ના સુપુત્રી,
તે સ્વ. પ્રદીપભાઈ, સ્વ. હર્ષદભાઈ,સ્વ. રંજનબેન, દિલીપભાઈના બેન  
બુધવાર તા. ૦૨-૦૮-૨૦૨૩ ના રોજ અરીહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા ગુરૂવાર તા. ૦૩-૦૮-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નીકળશે
મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ,
સહાર રોડ, 
પારસીવાડા,
ચકાલા, 
બહાર ટોકીઝ પાસે 
જશે
પ્રાર્થના સભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏

Wednesday, August 2, 2023