Friday, July 28, 2023

Wednesday, July 26, 2023

Death


 ટિંકર (રણની) નિવાસી હાલ કાંદીવલી 
છગનલાલ રાજપાળ લોદરીયાના સુપુત્ર
રસીકલાલ (ઉ. વ. ૮૬) 
તે લીલાબેનના પતિ, 
તે જયેશભાઈ-સોનલબેન, રાહુલભાઈ-જ્યોતીબેન, સ્મિતાબેન કીર્તિકુમાર ઝાટકીયા, દિવ્યાબેન અતુલકુમાર સંઘવીના પિતાશ્રી, 
તે ખુશ્બુ-પાયલના દાદા, 
તે કવીશ, ઘ્વલ-રોશની, શ્રેયા-ભૌતીકકુમારના નાના, 
તે શ્વસુર પક્ષે ટિંકર (રણની) નિવાસી હાલ માટુંગા કીરચંદભાઈ પોપટલાલ મહેતાના જમાઈ
મંગળવાર તા. ૨૫-૭-૨૦૨૩ ના અરિહંત શરણ પામેલ છે. 

અંતિમ યાત્રા
બુઘવાર તા. ૨૬-૭-૨૦૨૩ ના સવારે ૮.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી

સરનામું
એ-૨૦૨, ભુમી સમકીત,
કમલા આશીષ ટાવરની  બાજુ માં,
મહાવીર નગર,
કાંદીવલી વેસ્ટ,
મુંબઈ - ૪૦૦૦૬૭.
જયેશભાઈ - 9322273450
રાહુલભાઈ - 9833605561

Thursday, July 20, 2023

Death


 વાંકાનેર નિવાસી, હાલ દાદર 
હિંમતલાલ રતિલાલ શેઠના પત્ની  
અનસુયાબેન (ઉંમર વર્ષ ૯૪)  
તે પરેશભાઈ, પરાગભાઇ  તથા મીરા (મીનલ) બેનના માતુશ્રી,
તે દક્ષાબેન , ફાલ્ગુનીબેન, હિરેનભાઈના સાસુ,  
તે ડેનીસ, કૃતિ , મુસ્કાન, માનસી,  ઈશીત અને ઝંકૃતિના દાદી,  
તે હેમીલના નાની,
તે અનુપમાબેન મનહરલાલ શેઠના જેઠાણી ,
તે મોરબી નિવાસી  સ્વ . મણિલાલ ચાંપશી મેહતાના દીકરી 
ગુરૂવાર તા.૨૦-૦૭-૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ થયેલ છે.  
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન 
તેહમિ ટેરેસ (દાદર) થી સવારે ૯:૩૦ કલાકે નીકળશે.
(પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે) 
ઝીપર્સ ઈન્ડિયા
🙏🙏🙏🙏🙏



Friday, July 14, 2023

Death


હડમતીયા (વાંકાનેર) નિવાસી હાલ બોરીવલી 
રંજનબેન રવીચંદભાઈ વલમજીભાઈ ગાંઘીના સુપુત્ર 
કમલેશભાઈ (ઉ. વ. ૬૫) 
તે સ્વ. પ્રવીણાબેનના પતિ, 
તે રાજેશભાઈ-શોભનાબેન, વિજયભાઈ-દક્ષાબેન, જયશ્રીબેન રાજેશકુમાર સંઘવીના ભાઈ ,
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી મનહરલાલભાઈ અને હુકમીચંદભાઈ સંઘવીના બનેવી
ગુરૂવાર તા. ૧૩-૭-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે

Sunday, July 9, 2023

Death

 

ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ, શિક્ષણ શાસ્ત્રી,પ્રિ.લલિતભાઈ અમૃતલાલ મહેતા શનિવાર તા. ૦૮-૦૭-૨૦૨૩ ના રોજ અરિહંતશરણ પામ્યા છે.
નિડર,અડગ,નિષ્ઠાવાન,કર્મનિષ્ઠ, સંનિષ્ઠ,ત્વરીત નિર્ણયશકિતવાન એવા સાહેબશ્રી સામાજીક,શૈક્ષણિક અને,ધાર્મિક સંસ્થાઓનું સરળપણે સંચાલન કરતા હતા,
તેઓના નિધનથી વાંકાનેર પંથકના સમગ્ર સમાજને કોઇ રીતે પુરી ન શકાય તેવી ખોટ પડી છે.
ઈશ્વર સદ્દગતના આત્માને ચિર:શાંતિ અર્પે.
🙏🙏🙏🙏🙏🙏🙏

Tuesday, July 4, 2023

Death


વાંકાનેર/સોનગઢ નિવાસી, હાલ અંઘેરી   
દિલીપભાઈ વૃજલાલભાઈ સંઘવીના પત્ની  
ભારતીબેન (ઉંમર વર્ષ ૬૬)  
તે યોગેન્દ્રભાઈ, ભાવિકાબેન તથા ચેતનાબેનના માતુશ્રી,
તે  ભાવિષાબેન, ભરતભાઈના સાસુ, 
તે ખુશી અને ધ્યાનીના દાદી,  
તે સતીશભાઈના ભાભી, 
તે પુનિતાબેનના જેઠાણીનું  
રવિવાર તા.૦૨-૦૭-૨૦૨૩ ના રોજ  દેહ પરિવર્તન થયેલ છે.  
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.