આણંદપુર(ભાડલા)નિવાસી હાલ મુબઈ(ઘાટકોપર)
દિનેશભાઈ
તે સ્વ.તલકચંદ ભગવાનજી સંઘવીના સુપુત્ર,
તે પુષ્પાબેનના પતિ,
તે રાકેશ,ડિમ્પલ,કાર્તિકના પિતાશ્રી,
તે રંજના તથા વૈશાલીના શ્ચસુર,
તે વિકીના દાદા,
તે સ્વ.નવનીતભાઈ, સ્વ.અરવિંદભાઈ અને ઈલાબેનના ભાઈ,
તે લતીપુર નિવાસી સ્વ.દામજી ત્રીભુવન સંઘવીના જમાઈ
બુધવાર તા.૨૮-૧૨-૨૦૨૨ ના અરિહંતશરણ થયેલ છે
તેની અંતિમયાત્રા તા. ૨૯-૧૨-૨૦૨૨ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
🙏🙏🙏🙏🙏