વાંકાનેર નિવાસી સ્વ. વલ્લભદાસ છબિલદાસ મહેતાના પુત્રવધૂ,
સ્વ. મધુકાંત
મહેતાના પત્ની
માલિનીબેન (મધુબેન)
તે સ્વ. રાજેશ, નીપા કમલ વોરા, અને
રૂપાના માતુશ્રી,
તે પિયર પક્ષે મોરબી નિવાસી સાકરચંદ ચાપસી મહેતાના
સુપુત્રી
સોમવાર તા. ૨૯-૮-૨૨ ના રોજ પુણે મુકામે અરિહંતશરણ પામેલ છે.
લૌકિક
વ્યવહાર બંધ રાખેલ છે.