અરણીટીંબા નિવાસી હાલ વડોદરા
સુરજબેન ભુદરલાલ રામજીભાઈ શાહના સુપુત્ર
અનંતરાય (અનુભાઈ) (ઉ. વ. ૮૪)
તે ભાવનાબેનના પતિ,
તે રાકેશ, દીપ્તી, બીના (બકુ), તેજલના પીતાશ્રી,
તે કૃતિ , દીપકકુમાર, ગૌરાંગકુમાર, વીમલકુમારના સસરા,
તે રજનીકાંત (રાજુભાઈ)-રેખાબેન, જેવતલાલ (હસુભાઈ), કંચનબેન ધીરજલાલ ખંડોર, કુસુમબેન કીર્તીંકુમાર શાહ, શારદાબેન મહેશભાઈ લોદરીયાના ભાઈ,
તે દેવ, દીવ્યના દાદા,
તે પંક્તિ, ધુન, દર્શ, શ્ર્લોલના નાના
શુક્રવાર તા. ૮-૭-૨૦૨૨ ના અરિહંત શરણ પામેલ છે.