Monday, March 14, 2022

Death

મોરબી નિવાસી હાલ દહિસર (મુંબઈ)
સ્વ. કેશવલાલ નેણસીભાઈ મહેતાના સુપુત્ર 
વિનોદરાય  (ઉં.૭૫)
તે જ્યોત્સનાબેનના પતિ, 
તે જયદીપ,અમી ,નેહાના પિતા,
તે બિંદુ, કેતનકુમાર શાહ, દિનેશભાઈ કપાસીના સસરા, 
તે નીલના દાદા, 
તે નીશીત, જહનવી, બીન્સીના નાના,
તે સ્વ. પ્રવિણભાઇ, સ્વ. કાંતિભાઇ, હસમુખભાઈ, રમેશભાઈ,   સ્વ. જસુમતીબેન,સ્વ. હસુમતીબેન, સ્મિતાબેન, નલિનીબેનના નાના ભાઈ,
તે વાંકાનેર નિવાસી સ્વ. હાકેમચંદ જૂઠાલાલ શાહના જમાઈ
શનિવાર તા. ૧૨-૦૩-૨૦૨૨ ના અરીહંત શરણ પામેલ છે.    
લૌકિક વ્યવહાર બંધ છે.
 

Friday, March 4, 2022

Thursday, March 3, 2022

Death


ખાખરેચી નિવાસી હાલ વાલકેશ્વર 
જ્યોતિબેન વિજયભાઈ છોટાલાલ લોદરિયાના સુપુત્ર 
નીરલભાઈ (ઉ.વ. ૫૧) 
તે અલ્પાબેનના પતિ , 
તે જશ તથા તનિષના પિતાશ્રી, 
તે અલ્પાબેન હિરેનકુમાર શાહના ભાઈ, 
તે જીતેન્દ્રભાઈ, સ્વ શૈલેષભાઈ, કુસુમબેન હસમુખરાય શાહ, પ્રતિભાબેન હર્ષદરાય શાહના ભત્રીજા, 
તે હંસાબેન જીતેન્દ્રભાઈ શાહના દોહીત્ર, 
તે સાસરા પક્ષે સ્વ મંજૂલાબેન ભરતભાઈ શાહના જમાઈ 
બુધવાર તા. ૦૨-૦૩-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.  
🙏🙏🙏🙏🙏

Death