લતિપર નિવાસી હાલ ભાયંદર સ્વ. ભોગીલાલ મોરારજી વોરાના ધર્મપત્ની
રૂક્ષ્મણી બહેન (ઉ વ. ૮૭)
તે સ્વ. રાજેશભાઈ, નીતાબહેન અને દિવ્યેશભાઈના માતુશ્રી,
તે રક્ષા બહેનના સાસુ,
તે દર્શનના દાદી,
તે હેમલ, નિશાંતના નાની
તે અંકિતાના દાદી સાસુ,
તે સ્વ. કંચનબેન, સ્વ. ચંદુલાલ, પ્રવિણચંદ્ર, પ્રફુલચંદ્રના ભાભી,
બાલાચંદ વિરપાળ મેહતાના દીકરી,
તે સ્વ. ચમનલાલ, સ્વ. નગીનદાસ,સ્વ. દૂધીબેન અને સ્વ. વસુમતીબેનના બહેન
ગુરુવાર તા ૨૭-૦૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગોને ધ્યાનમાં રાખી ને પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏