Saturday, November 27, 2021

Friday, November 26, 2021

Death

વાંકાનેર નિવાસી (મલાડ)  
પ્રવિણચંદ્ર નિમચંદ શેઠ (ઉમર ૭૭) 
તે લતાબેનના પતિ, 
તે જીજ્ઞેશ તથા મીતાના પિતાશ્રી,
તે કલ્પનાબેન તથા સંજીવકુમારના સસરા,
તે આદિત્ય, પાર્શ્વ્, જૈનમના દાદાજી,
તે તારાચંદ પાનાચંદ દેવાણીના જમાઈ 
શુક્રવાર તારીખ ૨૬-૧૧-૨૦૨૧ ના રોજ અરીહંત શરણ પામેલ છે 
હાલની પરીસ્થીતી અનુસાર લૌકિક વ્યવહાર પ્રાર્થના સભા બંધ રાખેલ છે
સદગતના આત્માને શ્રેયાર્થે ૧૨ નવકારનો કાઉસ્સગ કરશો
🙏🙏🙏🙏🙏

 

Death


વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ જયાબેન વાડીલાલ શાહના પૂત્રવઘુ
કંચનબેન (ઉ. વ. ૯૨) 
તે પ્રવીણચંદ્રના ધર્મપત્ની, 
તે રાજુભાઈ, દીપકભાઈના માતુશ્રી, 
તે વર્ષાબેન,પારૂલબેનના સાસુ, 
તે ગુણવંતરાય-ગીતાબેન, અવનીકાંતભાઈ (અનુભાઈ)-ઉર્મિંલાબેન, લલીતભાઈ-લીનાબેન, કનકભાઈ-કીરણબેન, કીર્તિભાઈ-હર્ષાબેન, ભાનુબેન-નવીનચંદ્ર, લતાબેન-ચંદુલાલ ના ભાભી, 
તે પીયર પક્ષે મોરબી નિવાસી હાલ મુંબઈ ધોળીબેન નવલચંદ ત્રીભોવનદાસ પારેખના સુપુત્રી 
શુક્રવાર તા. ૨૬-૧૧-૨૦૨૧ ના  અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે.   
🙏🙏🙏🙏🙏


Death


 

Death


વાંકાનેર નિવાસી સ્વ. જેવતલાલ મોનજી દોશીના ધર્મપત્ની 
નિર્મલાબેન જેવતલાલ દોશી 
તે કલ્પનાબેન ‌પરેશભાઈ શાહ‌, જયેશભાઇ,  વિજયભાઈ અને ચેતનભાઈના માતુશ્રી ‌
તે પિયર પક્ષે ખાખરેચી નિવાસી (મુલુંડ) પ્રાણજીવન નાગજીભાઈ સંઘવીના દિકરી ‌
તે ચિમનભાઈ,  છબીલભાઈ, લલિતભાઈ, સ્વ અનીલભાઈ તથા ‌રંજનબેન  કિશોરભાઈ વખારીયા, સ્વ પુષ્પાબહેન પ્રવિણભાઇ શેઠના બહેન
સોમવાર તારીખ ૨૨-૧૧-૨૧ ના રોજ  અરીહંત શરણ પામેલ છે
ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ
વિજયભાઈ દોશી mobile No 9662353935
ચેતનભાઈ દોશી mobile No 9898974496


Monday, November 22, 2021

Death


મોરબી નિવાસી હાલ અમદાવાદ  
વિનોદરાય સાકરચંદ મહેતાના સુપુત્ર    
ચિંતન વિનોદરાય મહેતા 
તે સોનલ ચિંતનભાઈ  મહેતાના પતિનું  
સોમવાર તા. ૨૨-૧૧-૨૦૨૧  ના રોજ દુઃખદ અવસાન થયેલ છે

Saturday, November 20, 2021

Death


 વાંકાનેર નિવાસી (હાલ કલકત્તા) કમલેશ હેમતલાલ મેહતાનું દુઃખદ  અવસાન બુધવાર તા. ૧૭-૧૧-૨૦૨૧ના રોજ થયેલ છે.

Death


 

Saturday, November 13, 2021

Death

વાંકાનેર હાલ ઘાટકોપર સ્વ. કુસુમબેન અમૃતલાલ ગાંધીના પુત્ર 
ઉપેન્દ્રભાઇ  (ઉં. વ. ૬૨) 
તે સ્મિતાબેનના પતિ,
તે બિપીનભાઇ, દિલીપભાઇ, તરુલતાબેન, આશાબેન, ઇનાબેનના ભાઇ, 
તે ચિરાગ, મેઘના, હેતલના કાકા,
તે જામનગર નિવાસી સ્વ. જયાબેન દલીચંદ મહેતાના જમાઇ
ગુરુવાર તા. ૧૧-૧૧-૨૧ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, November 11, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઇ સ્વ. કેશવલાલ કુંવરજી શાહના પુત્ર 
સ્વ. સેવંતીભાઇ શાહના ધર્મપત્ની 
વસુમતીબેન (ઉં. વ. ૯૧) 
તે શ્રેયાંસરાજ, વિપુલરાજ, ભદ્રેશરાજ, લીનાબેન, દીનાબેન, ભદ્રીકાબેનના માતુશ્રી,
તે પ્રજ્ઞાબેન, સ્વાતિબેન, ભાવનાબેન,મનીષભાઇ, દહેશભાઇ, જયેશભાઇ ના સાસુ,
તે વાંકાનેર નિવાસી સ્વ. પ્રાણજીવન દીપચંદ શાહના દીકરી 
ગુરુવાર તા. ૧૧-૧૧-૨૧ ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા  લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Death

 


Wednesday, November 3, 2021

Death



મોરબી નિવાસી શાહ છબીલદાસ દુર્લંભજીની સુપુત્રી 
અરૂણાબેન (ઉ. વ. ૭૨) 
તે ટંકારા નિવાસી પ્રતાપભાઈ ઉમેદચંદ મહેતાના ધર્મપત્ની 
બુધવાર તા. ૩-૧૧-૨૦૨૧ ના રાજકોટ મુકામે અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગો ને ઘ્યાનમાં રાખી પ્રાર્થંના સભા તથા લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે.   
 🙏🙏🙏🙏🙏

 

Samaj Utkarsh Volume 60 Issue No 10 October 2021

To Read Samaj Utkarsh Click Here