અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ (ડોમ્બીવલી , મુંબઈ)
સ્વ. શીવકુંવરબેન હાકેમચંદ નાગજીભાઈ શાહ ના પુત્રવધુ
અને
સ્વ. હેમતલાલ ના ધર્મપત્ની
ધર્મિષ્ટાબેન (ઉ. વર્ષ ૭૭)
તે રોહિત અને કરૂણાના માતુશ્રી,
તે કેતલ અને વિરેનકુમારના સાસુમા,
તે અંજલી અને વીરના દાદીમા,
તે સિદ્ધિ અને તનયના નાનીમા,
તે સ્વ. દીપચંદભાઈ , સ્વ. નવલભાઈ , સ્વ. મણીભાઈ , સ્વ. મનહરભાઈ , રસીકભાઈ , ચંદ્રકાંતભાઈ (બટુકભાઈ) , સ્વ. મુક્તાબેન , સ્વ. રંજનબેન અને સ્વ. ઇન્દુબેનના ભાઈના પત્ની,
તે પિયરપક્ષે સ્વ. અનસુયાબેન ચંદુલાલ જ્ઞાનચંદ મહેતા (મોરબી હાલ મુંબઈ) ની દિકરીનો
સોમવાર તા.૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ નવકાર મંત્રનું સ્મરણ કરતાં (૫૪ ઉપવાસે) સંથારો સીજ્યો છે.
પાલખી નો સમય નો આજે સાંજે ૪:૩૦ વાગ્યે નિવાસસ્થાનેથી
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.