મોરબી હાલ ડોંબીવલી
સ્વ. અમુલખરાય સાકળચંદ મહેતાના ધર્મપત્ની
વિજ્યાબેન (ઉં. વ. ૮૭)
તે હરેશભાઈ અને દક્ષાબેનના માતુશ્રી,
તે પ્રિયા (પીના) અને ભરતકુમાર હસમુખરાય દોશીના સાસુજી,
તે સ્વ. દીપચંદ અંદરજી ખંડોરના સુપુત્રી,
તે સ્વ. સુરેશચંદ્ર, સ્વ. બિપીનચંદ્ર, સ્વ.ભાનુમતી, કુસુમબેન, હંસાબેન, કનકબેન, નીરૂબેન, સ્વ.નીલાબેન અને સ્વ.નીતાબેનના ભાભી
બુધવાર તા. ૨૫-૮-૨૧ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક બંધ છે.