Tuesday, June 29, 2021

Samaj Utkarsh Volume 60 Issue No 6 June 2021


 

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 & 4 

Bio-Data : Page 29

Sabhar Sweekar Page 30 Receipt Nos. 1364 to 1385 

Sunday, June 27, 2021

Death


મોરબી નિવાસી હાલ કાંદીવલી
પ્રભાવતી ડો.ભોગીલાલ રાયચંદ મહેતાના સુપુત્ર 
નિરંજનભાઈ  (ઉંમર વર્ષ  ૮૧ ) 
તે મંજુલાબેનના પતિ ,
તે સ્વ.શિરીષભાઈ , નૌત્તમભાઈ ,સ્વ.રજનીભાઈ, ભરતભાઈ, અભયભાઈ, સ્વ.ડો.અનિલભા‌ઈ, વિજયભાઈ તથા વિનોદીનીબેન નવનીતરાય વોરા  ના ભાઈ ,
તે ડૉ.પારસ,નિતલ ભાવેશ સંધવી, દિપ્તી પરેશ ધ્રુવના પિતા ,
તે ચિ.હીનાના સસરા, 
તે કથનના દાદા, 
તે સ્તુતિ અને કાવ્યાના નાના, 
તે સ્વ.લલીતાબેન રમણીકલાલ સોમચંદ શેઠના જમાઈ
શનિવાર તા.૨૬-૦૬-૨૦૨૧ ના અરિહંતશરણ પામેલ છે.
સંજોગોવસાત પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

Friday, June 25, 2021

Death

(Note : Padadhari is not Part of Machchukantha but is part of Halar)
 

Saturday, June 19, 2021

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઇ-ભાયંદર 
નવલચંદ બેચરદાસ દોશીના પુત્ર સુરેશચંદ્રના ધર્મપત્ની
અ.સૌ.ધીરજબેન ઉમર વર્ષ ૭૬
તે નીરવ, રૂપલ, બબિતા, વૈશાલીના માતુશ્રી, 
તે પંકજ કુમાર, સંજયકુમાર તથા જયેશકુમારના સાસુ, 
તે સ્વ. દિનેશભાઇ, નવીનભાઇ,પંકજભાઇ, ભાનુબેન, ચંદ્રીકાબેન, ચારુબેન તથા ભારતીબેનના ભાભી,
તે જયોત્સનાબેન,ઈલાબેન, સ્વ.બીનાબેનના જેઠાણી,
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી હાલ મુંબઈ-ઘાટકોપર જટાશંકર કુંવરજી શાહની દીકરી
શનિવાર તારીખ ૧૯-૦૬-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે

 

Monday, June 14, 2021

Death


વાંકાનેર નિવાસી 
સ્વ. મહેન્દ્રભાઈ પ્રાણજીવન વખારીઆના ધર્મપત્ની
ગં.સ્વ. નિર્મળાબેન મહેન્દ્રભાઈ વખારીઆ (ઉ. વ. ૮૫) 
તે  અ.સૌ.વીણા,  સ્વ. વર્ષા તથા અ.સૌ. છાયાના માતુશ્રી, 
તે  કાંતિભાઈ તથા સ્વ.જસવંતીબેન ,જિનવલ્લભસૂરિજી મ.સા.ના સંસારી બેન, 
તે  સ્વ. કનકરાય તથા મનોજભાઈ ના ભાભી, 
તે  દિપકકુમાર તથા સુરેશકુમારના સાસુ 
તે  વિશાલ , વિધિ , કોમલ તથા રોનકના નાની 
શનિવાર તા. ૧૨-૦૬-૨૦૨૧  ના રોજ અરિહંતશરણ પામેલ છે.

🙏🙏🙏🙏🙏🙏🙏

Thursday, June 10, 2021

Death

હાલ ગોરેગામ સ્વ. દુધીબેન નેમચંદ મહેતાના પુત્ર 
રમણીકભાઈ (મોરલોવાળા) 
તે સ્વ. ધીરજબેનના પતિ. 
તે રાકેશ, અલ્પા, આરતીના પિતા. 
તે સ્વ. કાન્તા, શાન્તા, તારાબેન, સ્વ. શાંતિલાલભાઈના ભાઈ. 
તે જોકીમ, અમીત, નીકીતાના સસરા. 
તે સ્વ. ગોવિંદજી પોપટલાલ શેઠના જમાઈ.
મંગળવાર તા. ૮-૬-૨૧ ના અરિહંતશરણ પામેલ છે.  
લૌકિક વ્યવહાર બંધ છે.

Tuesday, June 1, 2021

Death

વાંકાનેર નિવાસી સ્વ કાંતાબેન મનહરલાલ ઉકાભાઇ દોશીના સુપુત્ર  
રમેશ  (ઉં. વ. ૬૫) 
તે  ઉષાબેનના પતિ. 
તે અનિલ, પંકજ, અતુલ , નીલા લલિત સંઘવી, આશા અશોક શાહ, મીના પ્રકાશ વસા, વીણા મુકેશ દોશી અને  લતાબેનના ભાઈ, 
તે જામનગર નિવાસી કેશવજી મુળજી શાહના જમાઈ 
રવિવાર તા. ૩૦-૫-૨૧ ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.