મોરબી નિવાસી હાલ કોલકતા
શ્રી નરોત્તમદાસ ચુનીલાલ પોપટલાલ મેહતા (ઉ. વ. ૯૦)
તે વનીતાબેનના પતિ,
તે સ્વ. મુક્તાબેન, સ્વ. શશિકાન્તભાઈ અને સ્વ. ભુપતભાઇના ભાઈ,
તે આશા બિપીનકુમાર રામાણી, દિપક, હર્ષદા શૈલેષકુમાર શાહ, રાજેન, વીરેન તથા સ્નેહા ભાવેશકુમાર શેઠના પિતાશ્રી,
તે ભારતીબેન, સ્વ. રશ્મિબેન અને ભાવનાબેનના સસરા,
તે વાંકાનેર નિવાસી સ્વ. વલ્લભદાસ છબીલદાસ મેહતાના જમાઈ.
ગુરુવાર તા. ૨૯ એપ્રિલ ૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
ચક્ષુદાન કરેલ છે
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏🙏🙏