વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી
સ્વ. ધનવંતરાય શીવલાલ શેઠના ધર્મપત્ની
ગં. સ્વ. લાભકુંવરબેન (લાભુબેન) (ઉ. વ. ૭૯)
તે દિનેશ, નેમીશ, કમલેશ તથા કેતનના માતુશ્રી,
તે જયશ્રી, જ્યોતિ, શ્રુતિ (સાધના) તથા છાયાના સાસુ ,
તે હર્ષિલ, મહેક, મોક્ષા, પ્રિયા, પ્રેક્ષા તથા નિમિત્તના દાદીમા,
તે જામનગર નિવાસી સ્વ. મગનલાલ સાકરચંદ શેઠના સુપુત્રી ,
તે કોકિલાબેન હસમુખરાય મહેતા તથા સદ્દગુણાબેન (સોનલ) દિપકકુમાર સાંઘાણીના ભાભીનું
તા. ૨૮.૧૧.૨૦૨૦ શનિવારના ના રોજ દેહ પરિવર્તન થયેલ છે.
લૌકિક વ્યવહાર, પ્રાર્થના સભા તથા સાદડી બંધ રાખેલ છે.
🙏 જય જિનેન્દ્ર 🙏