Thursday, February 27, 2020

Death

વાંકાનેર હાલ મુંબઈ લાલબાગ 
ગં. સ્વ. પ્રભાબેન અંબાવીદાસ ગોબરદાસ સંઘવી (ઉં.વ. ૮૫) 
તે નયનાબેન ભુપતરાય ઘોલાણી, રેખાબેન ધીરેન્દ્રકુમાર મહેતાના માતુશ્રી. 
પિયર પક્ષ વનેચંદ હીરાચંદ દોશીની દીકરી. 
રિદ્ધીબેન ભાવીનકુમાર મહેતા, રિચીતાના નાની 
ગુરુવાર, તા. ૨૦-૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

Sunday, February 23, 2020

Death

મોરબી હાલ ઘાટકોપર સ્વ. તારાચંદ કાલીદાસ દોશીના પુત્ર અવનિકુમાર (ઉં.વ. ૮૩) 
તે ઈન્દિરાબેનના પતિ. 
સ્વ. ઈન્દુભાઈ, સ્વ. મુગટભાઈના ભાઈ. 
હિમાંશુભાઈ, સંજયભાઈ, રૂપલબેનના પિતાશ્રી. 
શૈલાબેન, બીનાબેન તથા પિયુષકુમાર શાહના સસરાજી. 
શ્ર્વસુર પક્ષે પ્રવિણચંદ્રભાઈ જગજીવનભાઈ શાહના જમાઈ 
તા. ૧૯-૨-૨૦ના રંગુન મુકામે અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તા. ૨૩-૨-૨૦ના ૪ થી ૬ 
લાયન્સ કોમ્યુનિટી હોલ, 
ગરોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટ. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Tuesday, February 18, 2020

Death

મોરબી (હાલ ઘાટકોપર) સ્વ. હસમુખરાય મલુકચંદ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. શાંતાબેન (ઉં. વ. ૯૫) 
તે લતા-રાજેશ, ચેતના-નેમીશના માતુશ્રી. 
સ્વ. હીરાલાલભાઈ, સ્વ. ત્રિલોકભાઈ, અનંતભાઈ તથા વસુમતીબેન કનકરાય વોરાના ભાભી. 
પિયરપક્ષે સ્વ. વનેચંદ તારાચંદ દોશીના દીકરી. 
સ્વ. કિશોરભાઈ, સ્વ. અભેચંદભાઈ, સ્વ. કમળાબેન પ્રભુદાસ સંઘવીના બેન 
રવિવાર, ૧૬-૨-૨૦૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
ઠે: ૨૧, કરસન જશા બિલ્ડિંગ, સાંઈનાથ નગર, આગ્રા રોડ, ઘાટકોપર (વે.). 
સાદડી, પ્રાર્થના, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Sunday, February 16, 2020

Death


સ્વ. પ્રભુલાલ પ્રાણજીવન શાહ (રમણ સીલ્ક વાળા) ના સુપુત્ર હિતેન્દ્રભાઇ (ઉદયભાઈ)  ઉ.વ. 62 

તે દિપકભાઈ, ઈન્દિરાબેન, સ્વ. લીલમબેન પ્રવિણચંદ્ર મહેતા (મુંબઈ), સ્વ. ભાનુબેન નગીનદાસ મહેતા (મુંબઈ), ચંદ્રિકાબેન દિલિપકુમાર મહેતા (મુંબઈ), સ્વ. રેખાબેન ના ભાઇ  
તથા 
શ્રુતિ ના કાકા 
તા. 15-02-2020 ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમનું ઉઠમણું તા. 17-02-2020 ના રોજ 10:00 કલાકે શ્રી તપગચ્છ જૈન ઉપાશ્રય, બજાર રોડ 
તથા 
પ્રાર્થના સભા 11:00 કલાકે શ્રી પ્રાણજીવન અવિચળભાઇ મહેતા વિશાશ્રીમાળી જૈન ભોજનશાળા વાંકાનેર ખાતે રાખેલ છે.

Friday, February 14, 2020

Death

વાંકાનેર (હાલ મુંબઈ) સ્વ. કાંતાબેન શાંતીલાલ શાહના પુત્ર 
ચિ. મધુકરભાઈ (ઉં. વ. ૭૩) 
તે ઈન્દુબેનના પતિ. 
દિપન, જીગ્નેશ, કેતકીના પિતા. 
સેજલ, પિન્કી, ચિરાગના સસરા. 
હંસાબેન, સ્વ. કુમીબેનના ભાઈ. 
સ્વ. અમૃતલાલ જેઠાલાલ ઘોલાણીના જમાઈ 
૧૨-૨-૨૦૨૦, બુધવારના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે.

Death

હડમતીયા હાલ માટુંગા 
મહેન્દ્રકુમાર ગોવિંદજી ગાંધી (ઉં.વ. ૮૪) 
તે રંજનબેનના પતિ. 
ભાવિન, અ. સૌ. પ્રજ્ઞા, અ. સૌ. તેજલના પિતાશ્રી. 
અ. સૌ. જયશ્રી ભાવિન, જયેશકુમાર ઉમેદભાઈ, વિનીતકુમાર કનકરાય મહેતાના સસરા. 
સ્વ. પ્રભાબેન જીનેન્દ્રરાય મહેતાના ભાઈ. 
મોરબી નિવાસી સ્વ. મનસુખલાલ જેઠાલાલ શાહના જમાઈ 
તા. ૧૧-૨-૨૦, મંગળવારના અરિહંતશરણ થયેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
ઠે. ૨૫, શાંતિનિકેતન, ૩૨૨ ડો. બાબાસાહેબ આંબેડકર રોડ, કપોળ નિવાસની સામે, માટુંગા (સે.રે.).

Saturday, February 8, 2020

Samaj Utkarsh Volume 58 Issue No 12 December 2019






To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Page 3 

Sabhar Swikar Receipt Nos. 1180 to 1185 Page 9

Friday, February 7, 2020

Death

વાંકાનેર હાલ રાજકોટ સ્વ. તારામતીબહેન તથા મનહરલાલ કરસનજીભાઈના પુત્ર રજનીકાંતભાઈ (ઉં.વ. ૭૫) તે સ્વ. ઈન્દીરાબહેનના પતિ. રાજેશ, અ. સૌ. કામીનીબેનના પિતાશ્રી. જયસુખભાઈ, દિનેશભાઈ, રંજનબહેન, ગીતાબેન, ઈલાબેન, સ્મીતાબેનના ભાઈ. વાંકાનેર નિવાસી સ્વ. મનસુખલાલ ચતુરભાઈના જમાઈ તા. ૭-૨-૨૦ના અરિહંતશરણ રાજકોટ મુકામે પામેલ છે. પ્રાર્થના તા. ૯-૨-૨૦, રવિવારે સવારે ૧૦ કલાકે રાજકોટ મુકામે રાખેલ છે.

Death

સ્વ. ચતુરાબેન તલકશી ભાઈચંદ સોલાણીના પુત્ર બળવંતરાય (ઉં.વ. ૮૨) મૂળ વતન વાંકાનેર હાલ દાદર તે પદમાબેનના પતિ. વાડીલાલ લીલાધર દોશીના જમાઈ. રોહીત, રૂપા યશપાલ, રક્ષા જયેશકુમાર, હીના અમીતકુમારના પિતાશ્રી. અ. સૌ. મોનાના સસરા. સ્વ. પ્રવિણભાઈ, કીરીટભાઈ, જશવંતીબેન કનકરાય, સ્વ. દીપાબેન રજનીકાંત, અ. સૌ. સુધા મુકેશકુમારના ભાઈ તા. ૫-૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

Wednesday, February 5, 2020

Monday, February 3, 2020

Death

વાંકાનેર હાલ અંધેરી સ્વ. વીણાબેન તથા સ્વ. મહેન્દ્રભાઈ ચત્રભુજ દોશીના પુત્ર સંદીપ (ઉં.વ. ૪૨) રવિવાર, તા. ૨-૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે ઉર્વશીના પતિ. ઉન્નતિના પિતાશ્રી. દેવાંગભાઈ, સમીરભાઈ, હરેશભાઈના ભાઈ. રજનીકાંતભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. હેમલતાબેન ચંદ્રકાંત પારેખ, સ્વ. ચંદનબેન, ગં. સ્વ. ભારતીબેનના ભત્રીજા. પિયર પક્ષે વાંકાનેર નિવાસી હાલ માટુંગા વિનોદરાય વૃજલાલ અમૃતલાલ શાહના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૪-૨-૨૦ના ૩ થી ૪. ઠેકાણું: જોષી જાગીર હોલ, મુક્તિધામ, પારસીવાડા સહાર રોડ, ચકાલા, અંધેરી ઈસ્ટ.