Thursday, July 28, 2016

WhatsApp Messages

1)Jai jinendra,
I kamlesh chandulal shah (kandivali )former president / trustee of samaj n yuvak mandal is contesting election for the post of trustee for mvj samaj election to be held on 7 / 8 / 16 at borivali jambligali rajasthan hall.looking for ur kind hearted support for serving samaj.come n support. ...tk u. 

---Hiren Lodaria

2)Jai jinendra,we following five members are in one panel & contesting for Trustees election of Shri M.V.J.Samàj which is held on 7/8/16 on Sunday at Rajeshthan Hall,Jambli galli, Borivalli-west at 2.30 pm kindly vote for us.we need your support & Good wishes 
1)Mahendrabhai Gandhi 
2)Girdharbhai Sanghavi 
3) Maheshbhai Shah 
4) Paresh Shah 
5)Naynesh Doshi
Thanks.Looking forward with ur support- 
----Lalit Sanghavi

Wednesday, July 27, 2016

અવસાન

લતીપુરના હાલ ભાયંદર રૂક્ષ્મણીબેન ભોગીલાલ મોરારજી વોરાના પુત્ર રાજેશ ભોગીલાલ વોરા (ઉં. વ. ૫૯) ૨૬-૭-૧૬, મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે નીતા ફોફરીયા, દિવ્યેશ વોરાના મોટા ભાઈ. રક્ષાના જેઠ, હેમલ- નિશાંતના મામા. કંચનબેન, સ્વ. ચંદુલાલ, પ્રવિણભાઈ, પ્રફુલ્લભાઈના ભત્રીજા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. દિવ્યેશ વોરા. પ્રભુ આશિષ એપાર્ટમેન્ટ, એ-વિંગ, ૧૦૨, મોતીનગર રોડ, ભાયંદર (વે).

Tuesday, July 19, 2016

Deaths



Native :Tikar (Raan)
Currently At :Bhayander, Mumbai
Name of the deceased :Majulaben Jatashankar Mehta
Age : 86 Years
Date of Death :16-07-2016
Husband : Late Jatashankar Devshibhai Mehta
Sons : Dinesh, Dilip, Ashok 
Daughters-in-Law : Nayna, Gemini, Jagruti
Daughters :Pratibha Kirit Thakkar, Late Nayna Dinesh Shah
Father : Late Popatlal Dahyalal Doshi
Grand Children : Kapil, Nishit, Ankit, Jinal, Moksha
No  Prayer Meeting
May Her Soul Rest in peace.

ટીકર (રણ) નિવાસી (હાલ ભાયંદર) સ્વ. જટાશંકર દેવસીભાઈ મહેતાના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૮૬) તા. ૧૬-૭-૧૬, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે દિનેશભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ, પ્રતિભાબેન કીરિટકુમાર ઠક્કર, સ્વ. નયનાબેન દીનેશકુમાર શાહના માતુશ્રી. નયનાબેન, જેમીનીબેન, જાગૃતીબેનના સાસુ તથા પિયર પક્ષે પોપટલાલ ડાયાલાલ દોશીના દીકરી. કપીલ, નીશીત, અંકીત, જીનલ, મોક્ષાના દાદીમા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસ:- ૧૦૩ દ્રોપદી સદન, રામ મંદિર રોડ, શ્રધા હોસ્પિટલની ગલી, ભાયંદર (વેસ્ટ).
****************************************************

Native :Hadmatiya

Currently At :Vasai, Mumbai
Name of the deceased :Rajesh Jamnadas Gandhi
Age : 52 Years
Date of Death :16-07-2016

Father : Late Jamnadas Gandhi
Mother : Late Prabhavati
Brother : Subhash 

Sister-in-Law : Chhaya 
Sisters : Suman Jashvantrai Sanghvi, Jayshree Navinchandra Panchal, Veena Bhagwandas Shah, Maya Jayesh Mehta
Nephews : Sagar, Tarak
Prayer Meeting on Thursday,21st July 2016 at Gangaben Jyoti Sabhagruh Hall, Bhavik Darshan Society, Rokadia Lane,Gokul Hotel Gully, Borivali (W) between 10:00 A.M. and 12:00 Noon
May His Soul Rest in peace.

હડમતિયા હાલ વસઈ રાજેશ જમનાદાસ ગાંધી (ઉં. વ. ૫૨) તે સ્વ. પ્રભાવતી જમનાદાસ ગાંધીના પુત્ર તે સુભાષના ભાઈ. તેમજ ભાભી છાયા અને ભત્રીજા સાગર, તારક તથા સુમન જશવંતરાય સંઘવી, જયશ્રી નવીનચંદ્ર પંચાલ, વીણા ભગવાનદાસ શાહ, માયા જયેશકુમાર મહેતાના ભાઈ તા. ૧૬-૭-૧૭ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૧-૭-૧૭ના ગુરુવારે ૧૦ થી ૧૨. સ્થળ- ગંગાબેન જ્યોતિ સભાગૃહ હોલ, ભાવીક દર્શન સોસાયટી, રોકડિયા લેન, ગોકુલ હોટલની ગલીમાં, બોરીવલી (વેસ્ટ).

Saturday, July 16, 2016

Death


Native :Wankaner 
Currently At :Malad, Mumbai
Name of the deceased :Jitendra Jayantilal Mehta
Age : 62 Years
Date of Death :16-07-2016
Wife : Jayshreeben
Sons : Darshan, Dipesh
Daughters :Zarna, Bhakti
Father : Late Jayantial Sukhlal Mehta 
Mother : Late Virbalaben
Brothers : Kishorbhai, Harshadbhai, Late Narendrabhai, Pa. Pu. YugSunder Vijayji Ma.Sa.
Father-in-Law : Shantilal Virjibhai Shah 
Mother-in-Law : Dollarben
Bhav Yatra on Sunday,17th July 2016 Smarnika Hall ( Sunderbagh hall ), 1st Floor, Childrens Academy School, Kedarmal Road, Malad (East) , Mumbai, 400097  between 2:00 P.M. and 5:00 P.M.
May His Soul Rest in peace.

વાંકાનેર હાલ મલાડ જીતેન્દ્રભાઈ જયંતિલાલ મહેતા (ઉં. વ. ૬૨) તે વિરબાળાબેન જયંતિલાલ મહેતાના પુત્ર. જયશ્રીબેનના પતિ. દર્શન, દિપેશ, સૌ. ઝરણા, સૌ. ભક્તિના પિતાશ્રી. કિશોરભાઈ, હર્ષદભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, પ. પૂ. યુગસુંદર વિજયજી મ. સા.ના (સંસારી) ભાઈ. ડોલરબેન શાંતિલાલ વીરજી શાહના જમાઈ ૧૬-૭-૧૬ શનિવારે અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા ૧૭-૭-૧૬ રવિવારે બપોરે ૨ થી ૫ સ્થળ: સ્મરણિકા હોલ સુંદરબાગ હોલ, કેદારમલ રોડ, ૧લે માળે, ચિલ્ડ્રન એકેડેમી સ્કૂલ, મલાડ (પૂ.).

WhatsApp Message

Prarthanasabha 

Late Shri Jitendra Jayantilal Mehta (Age 62)
S/o.  Late Shri Jayantilal Sukhlal Mehta & 
Late Smt.  Virbalaben Jayantilal Mehta 
Native Place Wankaner (Presently @Malad)

Date & Time
2:00pm To 5:00pm
Sunday - July 17th 2016

ભક્તિરસ ઘારા
"Nimesh Shah & Sathio, 
Pandit  Parasbhai Shah"

Venue
Smarnika Hall ( Sunderbagh hall ),
1st Floor, Childrens Academy School, 
Kedarmal Road, 
Malad (East) , 
Mumbai, Maharashtra, India 
400097

પ્રાર્થનાસભા 

શાશ્વતના શરણે

સ્વ.શ્રી જિતેન્દ્ર જયંતિલાલ મેહતા (ઉમર 62) તે 

સ્વ. શ્રી જયંતિલાલ સુખલાલ મેહતા અને 

સ્વ. શ્રીમતી  વિરબાલાબેન જયંતિલાલ મેહતા ના પુત્ર

મૂળ વતન વાંકાનેર (હાલમા મલાડ)


સમય બપોરના 2:00 થી સાંજના 5:00

રવિવાર  -  ૧૭મી જુલાઇ ૨૦૧૬ 


ભક્તિરસ ઘારા

નિમેષ શાહ અને સાથીઓ, 

પંડિત  પારસભાઈ શાહ 

સ્થળ 

સ્મરણિકા હૉલ ( સુંદરબાગ હૉલ )

પહેલે માળે, ચિલ્ડ્રન્સ અકૅડમી સ્કૂલ, 

કેદારમલ રોડ, 

મલાડ (ઈસ્ટ) , 

મુંબઇ, 

મહારાષ્ટ્ર, ઇંડિયા 

400097

WhatsApp Message

Antim Yatra
Jatashankar Devsibhai Mehta na Dharmapatni Manjula Ben Arihant Sharan pamel che temni antim yatra Sunday Date 17/7/2016 Savare 8.30 am aemna Niwas Stahne thi nikadse

Address:
Ashokbhai J Mehta
Draupadi Sadan, Kaumbdi Gali,
Shraddha Hospital ni gali ma,
Bhayandar West

અંતિમ યાત્રા  જટાશંકર દેવસીભાઈ મેહતાના ધર્મપત્ની મંજૂલાબેન અરીહંત શરણ પામેલ છે તેમની અંતિમ યાત્રા રવીવારે તા. 17/7/2016 સવારે 8.30 વાગ્યે ઍમના નિવાસ સ્થાનેથી નીકળશે
અડ્રેસ:
અશોક્ભાઇ જે મેહતા
દ્રૌપદી સદન, કૌમ્બડી ગલી,
શ્રદ્ધા હોસ્પિટલની ગલીમા,
ભાયન્દર વેસ્ટ


Wednesday, July 13, 2016

અવસાન

જામનગર હાલ સાયન ચંદ્રકાંત જમનાદાસ કપુરચંદ મહેતાના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં. વ. ૮૨) ૧૨-૭-૧૬ મંગળવારના દેહોત્સર્ગ થયેલ છે. તે મિલન, સૌ. મીનુ, સ્વ. નીનાબેનના માતુશ્રી. ડોલરભાઇ, વિનુભાઇ, રમેશભાઇ, દિલીપભાઇ, ગં. સ્વ. ચંદનબેન, સૌ. ઉષાબેન, સૌ. જયોતીબેનના ભાભી. વાંકાનેર હાલ થાણા સ્વ. મનહરલાલ ડાહ્યાલાલ મહેતાના પુત્રી. સ્વ. ભુપતભાઇ, સ્વ. જશુભાઇ, સ્વ. કનુભાઇ, સ્વ. સુરેશભાઇ, રમેશભાઇ, સ્વ. જયોત્સનાબેન, સ્વ. સુધાબેન, હંસાબેન, પ્રતીભાના બેન. પ્રાર્થનાસભા- ગુરુવાર તા. ૧૪-૭-૧૬ના સાંજે ૪.૩૦ થી ૬. ઠે. રામવાડી, ચંદાવરકર લેન, માટુંગા (સે. રે.) લૌ. વ્ય. બંધ છે.
 

Monday, July 11, 2016

Death

Native :Wankaner 
Currently At :Malad, Mumbai
Name of the deceased :Babalal Dhanvantray Mehta
Age : 65 Years
Date of Death :10-07-2016
Wife : Jasminben
Sons : Krunal, Kalpesh
Daughter :Darshna
Father : Late Dhanvantray Mehta 
Mother : Late Champaben
Brothers : Mukeshbhai, Sunilbhai
Sister : Kamini Daulat Nagpal
Father-in-Law : Navinchandra Surajlal Shah
No Prayer Meeting  
May His Soul Rest in peace.

વાંકાનેર હાલ મુંબઇ સ્વ. ચંપાબેન ધનવંતરાય મહેતાના પુત્ર બાબાલાલભાઇ (ઉં. વ. ૬૫) તે જાસ્મીનબેનનાં પતિ. દર્શના, કૃણાલ, કલ્પેશના પિતાશ્રી. મુકેશભાઇ, સુનીલભાઇ, અ. સૌ. કામીની દૌલત નાગપાલના ભાઇ. નવીનચંદ્ર સુરજલાલ શાહના જમાઇ ૧૦-૭-૧૬ રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા - લૌ. વ્ય. બંધ છે. ઠે. ૭, કેશરકુંજ, મામલતદાર વાડી, મલાડ (વે).


Saturday, July 9, 2016

Death

Native :Morbi 
Currently At :Borivali, Mumbai
Name of the deceased :Ashokkumar Roopchandbhai Parekh
Age : 63 Years
Date of Death :09-07-2016
Wife : Malaben
Son : Binoy
Daughter :Binal
Father : Late Roopchandbhai Durlabhji Parekh
Brothers : Navinbhai, Late Champakbhai, Dineshbhai, Nileshbhai
Sisters :Ranjanben, Lataben 
Father-in-Law : Late Vinaychandra Harakhchand Sheth (Matunga-Junagadh) 
Prayer Meeting  on Monday, 11th July 2016 at Pawan Dham,Mahavir Nagar, Behind D'Mart,Kandivali, Mumbai between 10 A.M. & 12 Noon
May His Soul Rest in peace.

મોરબી હાલ બોરીવલી સ્વ. રૂપચંદભાઇ દુલભજી પારેખના પુત્ર અશોકકુમાર (ઉં. વ. ૬૩) તે માલાબેનના પતિ. બીનલ- બીનોયના પિતાશ્રી. નવીનભાઇ, સ્વ. ચંપકભાઇ, દિનેશભાઇ, નિલેશભાઇ, રંજનબેન, લતાબેનના ભાઇ. જુનાગઢ હાલ માટુંગા સ્વ. વિનયચંદ્ર હરખચંદ શેઠના જમાઇ. ૯-૭-૧૬ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા બંને પક્ષની સાથે સોમવાર તા. ૧૧-૭-૧૬ના સ. ૧૦ થી ૧૨. સ્થળ: પાવનધામ, મહાવીરનગર, ડીમાર્ટની પાછળ. કાંદીવલી (વે). 

Samaj Utkarsh Volume 55 Issue No 5 Mayl 2016



To read  Samaj Utkarsh click here  

Samaj Ratna Kantilal Vajeshankar Vakharia Tributes Pages 1,2,9

Jivanchakra Page 3 

Mahila Mandal  Circulars  Page 4  

List of Note Books & Stationery Items to be distributed by Yuvak Mandal Page 5

List of Donors- પ્રેરક દાતા , આધારસ્તંભ દાતા,સહયોગી દાતા & સહાયક દાતા  of  Note Books & Stationery Pages 6,7,8

Shradhdhanjali to 3 Leaders of the Samaj Pages 11 & 12

Bio Data of Marriageable Girls  Pages 10 & 15   

Sabhar Swikar  Pages 25-26

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff
2) Volume No of this issue is wrongly mentioned as 55. It should be 50.

Sunday, July 3, 2016

Death



Native :Wankaner 
Currently At :Kandivali, Mumbai
Name of the deceased :Himatlal Vrajlal Shah
Age : 98 Years
Date of Death :02-07-2016
Wife : Prabhavatiben
Sons : Chandrakant, Jayendra, Sanjay

Daughters-in-Law :Mayuri , Seema
Daughters :Late Niruben Vasantbhai Parikh, Meenaben Jayesh Shah
Father : Late Vrajlal Ramji Shah
Brothers : Late Thakorbhai, Late Anopchandbhai
Sisters :Late Kanchanben Mulji Mehta, Late Shantaben Muljibhai Solanki
Bhavyatra  on Monday, 4th July 2016 at Thattai Bhatia Wadi Hall No 3, 1st Floor, Shankar Gulli, S.V.Road,Kandivali, Mumbai 9 A.M. Onwards
May His Soul Rest in peace.

વાંકાનેર હાલ કાંદીવલી સ્વ. વ્રજલાલ રામજી શાહના પુત્ર હિંમતલાલ (ઉં. વ. ૯૮) શનિવાર તા. ૨-૭-૧૬ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રભાવતીબેનના પતિ. ચંદ્રકાંત, જયેન્દ્ર, સંજય, સ્વ. પરીખ નીરુબેન વસંતભાઇ, મીનાબેનના પિતાશ્રી. મયુરી, સીમા શાહ, જયેશભાઇ સુર્યકાંતભાઇના સસરા. સ્વ. ઠાકોરભાઇ, સ્વ. અનોપચંદભાઇ, સ્વ. મહેતા કંચનબેન મુલજીભાઇ, સ્વ. સોલંકી શાંતાબેન મુલજીભાઇના મોટા ભાઇ. શત્રુંજય ભાવયાત્રા ૪-૭-૧૬ સોમવારે સ. ૯ કલાકે ઠઠ્ઠાઇ ભાટીયા વાડી, હોલ નં. ૩, ૧લે માળે, એસ. વી. રોડ અને શંકર ગલીના નાકા ઉપર, નમ: હોસ્પીટલની સામે, કાંદીવલી (વે).

અવસાન

વાંકાનેર નિવાસી સ્વ. છગનલાલ ચતુરભાઇ શેઠના પુત્ર ડૉ. મનહરલાલ (ઉં. વ. ૮૯) હાલ કલકત્તા તે સ્વ. નીરંજનાબેનના પતિ. ડો. દીપક, ઉષ્માના પિતા. ડો. મંજુશ્રી તથા મયંકભાઇ જયંતીલાલ રોયના સસરા. વાંકાનેર નિવાસી મગનલાલ મણીલાલ શાહના જમાઇ કલકત્તા મુકામે તા. ૧-૭-૧૬ના અરિહંતશરણ થયા છે. પ્રાર્થનાસભા કલકત્તા મુકામે તા. ૪-૭-૧૬ સોમવારે રાખેલ છે. ઠે. અશોક રમણલાલ શેઠ, ૫, મુનીસુવ્રત આશીષ, કામા લેન, એસ.એન.ડી.ટી. કોલેજની સામે, ઘાટકોપર (વે.).

Death



Native :Morbi
Currently At :Dahisar, Mumbai
Name of the deceased :Anumatiben Vasantlal Mehta
Age : 71 Years
Date of Death :30-06-2016

Husband : Vasantlal 
Sons : Manish, Bhavesh, Nikhil 

Daughters-in-Law :Nikita, Bhairavi, Vaishali
Sisters-in-Law :Jayashree, Jyotsna, Niranjana, Jyoti
Father : Late Vanechand Devkaran Gandhi
Brothers : Late Jayantibhai, Late Pramodbhai 
Sisters :Late Chandanben, Niruben
Grand Children :Ritesh, Jigna Rakesh Chovatia,Shreyansh, Deepal, Mit,Dhruti
Prayer Meeting on Saturday, 2nd July 2016 at Mukti Kamal Hall,Near Shantinathji Derasar, Opp. Dahisar Station,Dahisar, Mumbai between 3:00 P.M. & 5:00 P.M.
May Her Soul Rest in peace.

મોરબી હાલ દહીસર અનુમતીબેન વસંતલાલ મહેતા (ઉં. વ. ૭૧), ૩૦-૬-’૧૬ના અરિહંતશરણ પામેલ છે. તે મનિષ-નિકીતા, ભાવેશ-ભૈરવી, નિખિલ-વૈશાલીના માતુશ્રી. જયશ્રી, જ્યોત્સના, નિરંજના, જ્યોતિના ભાભી. તે પિયરપક્ષે સ્વ. વનેચંદ દેવકરણ ગાંધીના દીકરી. સ્વ. જયંતિભાઈ, સ્વ. પ્રમોદભાઈ, સ્વ. ચંદનબેન, નીરૂબેનના બેન. રીતેશ, જીજ્ઞા રાકેશ ચોવટીયા, શ્રેયાંસ, દિપલ, મીત, ધ્રુતિના ભાભુ-દાદીની પ્રાર્થનાસભા ૨-૭-’૧૬ના શનિવારે ૩ થી ૫. સ્થળ: મુક્તિ કમલ હોલ, શાંતિનાથ દેરાસરની બાજુમાં, દહીંસર સ્ટેશનની સામે, દહીંસર (વેસ્ટ).