Native :Wankaner
Currently At :Mumbai
Name of the deceased :Kantilal Vajeshankar Vakharia
Age : 88 Years
Date of Death :30-04-2016
Wife: Muktaben
Sons : Tarunbhai, Kiritbhai, Jitubhai,
Daughters-in-Law : Neelaben,Sudhaben, Varshaben
Daughter : Leenaben
Son-in-Law : Dhirenbhai Dadia
Brother : Late Shantibhai
Sisters : Kamlaben, Narmadaben
Father : Late Vajeshankar Jagjivan Vakharia
Mother : Late Jayaben
Prayer
Meeting on Tuesday, 3rd May 2016 at F P H Garware Sabhagruh, 5th Floor, Lala Lajpatrai Marg, Hajiali, Mumbai between 4 P.M. & 6 P.M.
May His Soul Rest in peace.
વાંકાનેર હાલ મુંબઇ સ્વ. જયાબેન તથા સ્વ. વજેશંકર વખારિયાના પુત્ર
કાંતિલાલ (ઉં. વ. ૮૮) તે મુકતાબેનના પતિ. તરુણભાઇ, કિરીટભાઇ, જીતુભાઇ
તથા લીનાબેનના પિતા. અ. સૌ. નીલાબેન, અ. સૌ. સુધાબેન, અ. સૌ. વર્ષાબેન
તથા ધીરેનભાઇ દડિયાના સસરા. શાંતિભાઇ, કમળાબેન, નર્મદાબેનના ભાઇ શનિવાર,
તા. ૩૦-૪-૧૬ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- મંગળવાર, તા. ૩-૫-૧૬.
સમય ૪ થી ૬. ઠે. એફપીએચ ગરવારે સભાગૃહ, પાંચમે માળે, લાલા લજપતરાય
માર્ગ, હાજીઅલી, મુંબઇ.
************************************************
Native :Morbi
Currently At :Wadala,Mumbai
Name of the deceased :Pushpaben Ashokbhai Mehta
Age : 83 Years
Date of Death :01-05-2016
Husband: Late Ashokbhai Vallabhdas Mehta
Son : Paresh
Daughter-in-Law : Preetiben
Daughters : Darshna, Dipti, Hetal
Sons-in-Law : Atul, Milan , Aashish
Grand Children : Shaily, Dr. Shikha, Mayank, Aadarsh, Aarsh, Aahna, Vedant
Parents : Late Jayaben Popatlal Sheth
Prayer
Meeting on Tuesday, 3rd May 2016 at S.N.D.T. College, Near Amulakh School, R. A. Kidwai Road, Kings Circle, Mumbai 400019 between 4 P.M. & 5:30 P.M.
May Her Soul Rest in peace.
મોરબી હાલ વડાલા સ્વ. અશોકભાઇ વલ્લભદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ.
પુષ્પાબેન (ઉં. વ. ૮૩) તા. ૧-૫-૧૬ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે
પરેશ, અ. સૌ. દર્શના, અ. સૌ. દીપ્તી, અ. સૌ. હેતલના માતુશ્રી. અ. સૌ.
પ્રીતી, અતુલ, મિલન, આશીષના સાસુ. અ. સૌ. શૈલી, ડો. શીખા, મયંક, આદર્શ,
આર્સ, આહના, વેદાંતના દાદી. સ્વ. જયાબેન પોપટલાલ શેઠની પુત્રી.
પ્રાર્થનાસભા ૩-૫-૧૬ના મંગળવારે ટા. ૪ થી ૫.૩૦. ઠે. એસ.એન.ડી.ટી.
કોલેજ, અમુલખ સ્કુલની બાજુમાં, આર. એ . કીડવાઇ રોડ, કીંગસર્કલ, મું.
૧૯. લૌ. વ્ય. બંધ છે.