Wednesday, December 30, 2015

Death


   

Native :Wankaner
Currently At :Ghatkopar,Mumbai 
Name of the deceased :Sheth Keshavlal Sukhlal
Age : 84 Years  
Date of Death :28-12-2015   
Wife : Late Hansaben 
Son : Mahesh 
Father : Sheth Sukhlal Chaturbhai
Father-in-Law :  Late Vallabhdas Bhagvanji Sanghvi  
Vevai : Late Kantilal Devajibhai Sanghvi
No Prayer Meeting  
Resi Address : A-202/203,Janhavi Apt., Near Shreyas Cinema, L.B.S. Marg, Ghatkopar(W) 
May His Soul rest in eternal peace


વાંકાનેર હાલ ઘાટકોપર શેઠ સુખલાલ ચતુરભાઇના પુત્ર કેશવલાલ (ઉં. વ. ૮૪) તે સ્વ. હંસાબેનના પતિ. મહેશના પિતા. સાસરા પક્ષે સ્વ. વલ્લભદાસ ભગવાનજી સંઘવીના જમાઇ. સ્વ. કાંતીલાલ દેવજીભાઇ સંઘવીના વેવાઇ ૨૮-૧૨-૧૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌ. વ્ય. બંધ છે. રહે. એ-૨૦૨/૨૦૩, જાનવી એપાર્ટમેન્ટ, શ્રેયસ સીનેમા પાસે, એલ. બી. એસ. માર્ગ, ઘાટકોપર (વે.).

Thursday, December 10, 2015

Death


   

Native :Morbi (Aandarna)
Currently At :Mira Road,Mumbai 
Name of the deceased :Doshi Amrutlal Prabhudas
Age : 86 Years  
Date of Death :09-12-2015   
Wife : Late Jayaben 
Sons : Vijay, Jitendra, Kamlesh, Kishor 
Daughters-in-Law : Chhaya, Jinkal 
Daughters : Nita, Komal, Priti, Mansi, Jigna 
Sons-in-Law : Jitendra, Ketan, Paresh, Devang, Satish
Brothers  : Dhirubhai, Kantilal
Father-in-Law :  Late Harjivandas Harchand Sanghvi 
Prayer Meeting  on Saturday , 12th December 2015 between 10:00 A.M. and 12:00 Noon at Vinay Nagar, V-6, Flat No 103,Pooja Park, Lane Opp. Pleasant Park, Mira Byanadar Road , Mira Road (East) 

May His Soul Rest in peace.

દોશી અમૃતલાલ પ્રભુદાસ(ઉં. વ. ૮૬) (મોરબી- આંદરણા) હાલ મીરારોડ તે સ્વ. જયાબેનનાં પતિ. ધીરુભાઇ તથા કાંતીલાલનાં ભાઇ. વિજય, જીતેન્દ્ર, કમલેશ, કિશોર, નીતા, કોમલ, પ્રીતી, માનસી, જીગનાના પિતાશ્રી. છાયા, જીંકલ, જીતેન્દ્રકુમાર, કેતનકુમાર, પરેશકુમાર, દેવાંગકુમાર, સતીષકુમારના સસરા. વાટાવદર નિવાસી હરજીવનદાસ હરચંદ સંઘવીના જમાઇ ૯-૧૨-૧૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના બંન પક્ષ તરફથી તા. ૧૨-૧૨-૧૫ શનિવારના ૧૦ થી ૧૨. સ્થળ: વિનયનગર, વી-૬, ફલેટ નં. ૧૦૩, પુજાપાર્ક, પ્લેઝન્ટ પાર્કની સામેની ગલી, મીરા ભાયંદર રોડ, મીરા રોડ (ઇ.).

Death


   

Native :Wankaner 
Currently At :Borivali,Mumbai 
Name of the deceased :Lataben Vasantrai Doshi
Age : 76 Years  
Date of Death :08-12-2015   
Husband  : Late Vasantrai Jivraj Doshi
Sons : Late Pankaj, Late Ashutosh 
Daughter-In-Law : Manisha 
Grand Sons : Akhil, Devang 
Daughter : Jagruti
Brothers-in-Law : Late Shantibhai, Late Jevatbhai, Late Manharlal, Late Rasikbhai
Father : Late Hematlal Vardhman Sheth
Mother : Late Navalben
No Prayer Meeting  
Eyes Donated

May Her Soul Rest in peace.

વાંકાનેર (હાલ બોરીવલી) ગં. સ્વ. લત્તાબેન વસંતરાય  જીવરાજ દોશી (ઉં.વ. ૭૬), તે સ્વ. પંકજ, સ્વ. આશુતોષ, જાગૃતિના માતુશ્રી, મનીષાના સાસુ, અખીલ, દેવાંગના દાદીમા, સ્વ. શાંતિભાઈ, સ્વ. જેવતભાઈ, સ્વ. મનહરલાલ, સ્વ. રસિકભાઈના ભાઈપત્ની, સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્રી મંગળવાર, તા. ૮-૧૨-૧૫ના અરિહંતશરણ પામેલ છે. સાદડી, પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વહેવાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે) રહેઠાણ: ૩, દ્વારકામાઈ કુટિર, બાભઈનાકા, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).

Saturday, December 5, 2015

Samaj Utkarsh Volume 49 Issue No 10 October 2015



To read Pages 1 to 10 of Samaj Utkarsh click here  

Editorial Message  Page 1 

Jivanchakra Page 3 

Smt. Sarlaben Jagdishbhai Chhabildas Lodaria Diwali Sweets & Farsan Distribution Circular  Page 8

To read Pages 11 to 20  of Samaj Utkarsh click here 


Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff
2) Volume No of Samaj Utkarsh seems to have been changed and new style numbering has been introduced.


Monday, November 30, 2015

Death

   

Native :Wankaner 
Currently At :Santacruz,Mumbai 
Name of the deceased :Suryakant Rasiklal Mehta 
Age : 65 Years  
Date of Death :29-11-2015   
Wife : Vasumatiben 
Brothers : Ashok, Jayant
Sister-in-Law : Grishmaben
Father : Late Rasiklal Kalyanji Mehta
Mother : Late Lalitaben
Father-in-Law :  Late Prabhudas Dalichand Sanghvi 
Mother-in-Law : Late Kamlaben 
Uncles : Hiralalbhai, Late Anilbhai, Late Bipinbhai, Late Girishbhai 
Aunty : Saryuben
Prayer Meeting  (Bhavyatra) on Tuesday , 1st December 2015 at Ajivasan Hall, Near S.N.D.T. Women's University, Santacruz (W) between 2:30 P.M. and 5:00 P.M.
May His Soul Rest in peace.

વાંકાનેર હાલ સાંતાક્રુઝ સુર્યકાંતભાઇ (ઉં. વ. ૬૫) ૨૯-૧૧-૧૫ને  રવિવારના  અરિહંતશરણ પામેલ છે. તે વસુમતીબેનના પતિ. તે સ્વ. લલીતાબેન રસીકલાલ મહેતાના પુત્ર. તે અશોક, જયંતના મોટા ભાઈ , ગ્રીષ્માબેનના જેઠ ને પ્રિયંકાના મોટા પપ્પા. હિરાલાલભાઇ, સ્વ. અનીલભાઇ, સ્વ. બીપીનભાઇ, સ્વ. ગીરીશભાઇ, સરયુબેનના ભત્રીજા. સ્વ. કમળાબેન પ્રભુદાસ દલીચંદ સંઘવીના જમાઇ. ભાવયાત્રા ૧-૧૨-૧૫ મંગળવારના આજીવાસન હોલ, એસએનડીટી મહીલા યુનીવર્સીટીની બાજુમા, જુહુ રોડ, સાંતાક્રુઝ (વે.). ટા. ૨.૩૦ થી ૫. લૌ. વ્ય. બંધ છે.

Death

   

Native :Wankaner
Currently At :Bhayander,Mumbai 
Name of the deceased :Gunvantrai Fulchand Doshi 
Age : 65 Years  
Date of Death :27-11-2015   
Wife : Naynaben 
Son : Vishal 
Daughters : Ekta Gaurang Mehta, Mansi Dhaval Parmar 
Brothers : Late Pravinchandra, Late Prafulbhai, Umedbhai
Sister : Jashvantiben
Father : Late Fulchand Manji Doshi
Father-in-Law : Late Dhirajlal Prabhulal Doshi  
No Prayer Meeting   
May His Soul Rest in peace.

વાંકાનેર (હાલ ભાયંદર) સ્વ. ફુલચંદભાઈ મનજીભાઈ દોશીના પુત્ર ગુણવંતરાય (ઉં. વ. ૬૫) તે નયનાબેનના પતિ. વિશાલર્,ે એકતા ગૌરાંગકુમાર મહેતા, માનસી ધવલકુમાર પરમારના પિતાશ્રી. તે સ્વ. પ્રવીણચંદ્ર, સ્વ. પ્રફુલ્લભાઈ જસવંતીબેન, ઉમેદભાઈના ભાઈ. સ્વ. ધીરજલાલ પ્રભુદાસ દોશીના જમાઈ તા. ૨૭-૧૧-૧૫, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. રહે. બી-૨૦૮, નર્મદા જ્યોતિ બિલ્ડિંગ, ૨જા માળે, બી. પી. રોડ, ભાયંદર (ઈ.)

Death


   


Native :Wankaner
Currently At :Bhayander,Mumbai 
Name of the deceased :Gunvantrai Fulchand Doshi 
Age : 65 Years  
Date of Death :27-11-2015   
Wife : Naynaben 
Son : Vishal 
Daughters : Ekta Gaurang Mehta, Mansi Dhaval Parmar 
Brothers : Late Pravinchandra, Late Prafulbhai, Umedbhai
Sister : Jashvantiben
Father : Late Fulchand Manji Doshi
Father-in-Law : Late Dhirajlal Prabhulal Doshi  
No Prayer Meeting   
May His Soul Rest in peace.
વાંકાનેર (હાલ ભાયંદર) સ્વ. ફુલચંદભાઈ મનજીભાઈ દોશીના પુત્ર ગુણવંતરાય (ઉં. વ. ૬૫) તે નયનાબેનના પતિ. વિશાલર્,ે એકતા ગૌરાંગકુમાર મહેતા, માનસી ધવલકુમાર પરમારના પિતાશ્રી. તે સ્વ. પ્રવીણચંદ્ર, સ્વ. પ્રફુલ્લભાઈ જસવંતીબેન, ઉમેદભાઈના ભાઈ. સ્વ. ધીરજલાલ પ્રભુદાસ દોશીના જમાઈ તા. ૨૭-૧૧-૧૫, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. રહે. બી-૨૦૮, નર્મદા જ્યોતિ બિલ્ડિંગ, ૨જા માળે, બી. પી. રોડ, ભાયંદર (ઈ.)

Saturday, November 28, 2015

Deaths

   


Native :Morbi
Currently At : Kandivali, Mumbai

Name of the deceased :Jayaben Himmatlal Mehta  
Age : 95 Years 
Date of Death :27-11-2015  
Sons : Late Pradyutrai, Rajnikant, Bipin, Jagdish, Mukesh  
Daughters-in-Law : Anusuya, Manjula, Chandrika, Urmila, Jayshree 
Grand Children : Nisha,Julan, Urvi, Disha, Kejal, Jalpa,Sheetal, Hetal,Charmi, Dhaval
Great Grand Children : Arpit, Vinit,Rishi, Siya
Father : Late Dipchand Khimchand Lodaria     
Bhavyatra on Sunday, 29th November 2015 at Angan Hall,Kent Garden, T.P.S. Road, Borivali(W), Mumbai between 10:00 A.M. & 12:00  Noon  
May Her Soul Rest in Eternal Peace

મોરબી હાલ કાંદિવલી ગં. સ્વ. જયાબેન હિંમતલાલ મહેતા (ઉં. વ. ૯૫) શુક્રવાર, ૨૭-૧૧-૧૫ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પદ્યુતરાય, રજનીકાંત, બીપીન, જગદીશ, મુકેશના માતુશ્રી. અનસુયા, મંજુલા, ચંદ્રિકા, ઉર્મિલા, જયશ્રીના સાસુ. નિશા, જુલન, ઉર્વી, દિશા, કેજલ, જલ્પા, શીતલ, હેતલ, ચાર્મી, ધવલના દાદી. અર્પિત, વિનીત, રીષી, શીયાના વડદાદી. દીપચંદ ખીમચંદ લોદરીયાના દીકરી ભાવયાત્રા ૨૯-૧૧-૧૫ રવિવાર સવારે ૧૦ થી ૧૨ ઠે.: આગન હોલ, કેન્ટ ગાર્ડન, ટી. પી. એસ. રોડ, બોરીવલી (વે.).

***************************************************************




   


Native :Morbi 
Currently At :Vile Parle (W),Mumbai
Name of the deceased :Navinchandra  Rajpal Mehta 
Age : 83 Years 
Date of Death :28-11-2015  
Wife : Late Hasumatiben
Son : Late Shrenik 
Daughter-in-Law : Bindi 
Brothers : Late Vadilal, Late Shantilal, Late Nyalchand, Late Kantilal, Himmatlal
Father-in-Law : Late Keshavlal Nenshibhai Mehta (Lakhtar) 
No Prayer Meeting  
May His Soul Rest in Eternal Peace

મોરબી હાલ વિલેપાર્લા નવીનચંદ્ર રાજપાળ મહેતા (ઉં. વ. ૮૩) તે સ્વ. હસુમતીના પતિ. સ્વ. શ્રેણિકકુમારના પિતાશ્રી. બિંદીબેનના સસરા. સ્વ. વાડીલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. ન્યાલચંદ, સ્વ. કાંતિલાલ, હિંમતલાલના ભાઈ. લખતર નિવાસી કેશવલાલ નેણશીભાઈ મહેતાના જમાઈ શનિવાર, ૨૮-૧૧-૧૫ના અરિહંતશરણ પામેલ છે. સાદડી, પ્રાર્થના, લૌકિક વ્યવહાર રાખેલ નથી. નિવાસસ્થાન: ૧૦, ભારત મહલ, લજપતરાય રોડ, વિલેપાર્લા (વે.).

Saturday, November 21, 2015

Death

   

Native :Wankaner
Currently At : Rajkot
Name of the deceased :Navnit Chhaganlal Shah
Age : 67 Years 
Date of Death :11-11-2015  
Son : Late Nikesh
Daughter : Vanita Sohil Mehta
Brothers : Late Chimanbhai, Shashikantbhai

Sisters : Late Vijyaben,Late Nimuben, Late Lalitaben, Late Savitaben, Induben, Late Anusuyaben,Manjuben 
Father : Late Chhaganlal Motichand Shah 
No Prayer Meeting  
May His Soul Rest in Eternal Peace

વાંકાનેર નિવાસી સ્વ. છગનલાલ મોતીચંદ શાહના દીકરા નવનીત (ઉં. વ. ૬૭) તે સ્વ. ચીમનભાઇ, શશીકાંતભાઇ, સ્વ. વિજયાબેન, સ્વ. નિમુબેન, સ્વ. લલીતાબેન, સ્વ. સવિતાબેન, ઇન્દુબેન, સ્વ. અનસુયાબેન, મંજુબેનના ભાઇ. વનીતા સોહીલકુમાર મહેતા અને સ્વ. નિકેશના પિતાશ્રી ૧૧-૧૧-૧૫ બુધવારના રાજકોટ મુકામે અરિહંતશરણ પામેલ છ. લૌ. વ્ય. રાખેલ નથી. ઠે. ચીમનલાલ છ. શાહ મુલુંડ (ઇ.).

Friday, November 20, 2015

Death


   

Native :Morbi
Currently At : Virar, Mumbai
Name of the deceased :Chetna Shirish Mehta
Age : 58 Years 
Date of Death :20-11-2015
Brother-in-Law : Vijay
Sisters-in-Law: Sangita Ketan Shah, Parul Atul Chikani 
Brother : Ajay 
Sisters : Nayna Praful Doshi, Harsha Vinod Doshi
Father : Late Shashikant Nemchand Vora
Father-in-Law :Jitendraray Durlabhji Mehta
Mother-in-Law : Prabhavati
Prayer Meeting  on Sunday, 22nd November 2015 at Tera Panthi Sabha Bhavan,Ahimsa Marg, Near Sambhavnathji Derasar, Virar (W) between 10:30 A.M. and 12:00 Noon

May Her Soul Rest in Eternal Peace

મોરબી (હાલ વિરાર) પ્રભાવતીબેન જીતેન્દ્રરાય દુર્લભજી મહેતાના પુત્રવધૂ અ. સૌ. ચેતના શિરીષ મહેતા (ઉં. વ. ૫૮) સૌ. સંગીતા કેતન શાહ, સૌ. પારૂલ અતુલ ચિકાણી, વિજયના ભાભી. તે સૌ. નયનાબેન પ્રફુલ્લભાઈ દોશી, સૌ. હર્ષા વિનોદભાઈ દોશી, અજય શશીકાંત વોરાના બેન. જામનગર નિવાસી સ્વ. શશીકાંત નેમચંદ વોરાની પુત્રી શુક્રવાર, ૨૦-૧૧-૧૫ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના ૨૨-૧૧-૧૫, રવિવારના સવારે ૧૦-૩૦ થી ૧૨. ઠે: તેરાપંથી સભા ભવન, અહિંસા માર્ગ, શ્રી સંભવનાથ ભગવાન દેરાસરની બાજુમાં, સ્ટેશન પાસે, વિરાર (વે).

Tuesday, November 17, 2015

Death



   

Native :Morbi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Sukhlal Ratilal Mehta
Age : 84 Years
Date of Death :16-11-2015   
 

Brothers : Late Sevantibhai  ,Late Kevalbhai, Lalitbhai, Late Pravinbhai, Dilipbhai
Sister: Manjulaben Indulal Parekh
Father : Late Ratilal Bhaichand Mehta
Father-in-Law :Late Hirachand Popatlal Parekh
No Prayer Meeting  

May His Soul Rest in Eternal Peace

મોરબી હાલ ઘાટકોપર સ્વ. રતીલાલ ભાયચંદ મહેતાના પુત્ર સુખલાલભાઇ (ઉં વ. ૮૪) તે સ્વ. સેવંતીભાઇ, સ્વ. કેવળભાઇ, લલીતભાઇ, સ્વ. પ્રવીણભાઇ, દીલીપભાઇ, મંજુલાબેન ઇન્દુલાલ પારેખના ભાઇ. હિરાચંદ પોપટલાલ પારેખના જમાઇ ૧૬-૧૧-૧૫ સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે. ઠે. ૧૫, રામેશ્ર્વર, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇ.).

Sunday, November 15, 2015

MVJ Aheval Aug 2015 (4)




For First 12 pages of AHEVAL click here

For Pages 13-24 of AHEVAL click here

Saturday, November 7, 2015

Death


   

Native :Hadmatia
Currently At : Kandivali, Mumbai
Name of the deceased :Savitaben Jethalal Gandhi
Age : 81 Years
Date of Death :05-11-2015   
 
Husband  : Jethalal Jagjivan Gandhi  
Son: Mitesh  
Daughter-in-Law  :Manisha  
Daughters : Ranjan Suresh Patel, Pushpa Jaysukhlal Mehta, Geeta Rohit Rajput
Brother-in-Law : Late Himmatbhai  
Sisters-in-Law: Late Jethiben, Late Vrajkuvarben, Late Shivkuvarben  
Father : Late Vanechand Motichand Shah
No Prayer Meeting  

May Her Soul Rest in Eternal Peace

હડમતીયાના હાલ મુંબઈ કાંદીવલી ગાંધી જેઠાલાલ જગજીવનના ધર્મપત્ની સવિતાબેન (ઉં. વ. ૮૧) તે મીતેષ, રંજનબેન સુરેશભાઈ પટેલ, પુષ્પાબેન જયસુખલાલ મહેતા તથા ગીતાબેન રોેહીતભાઈ રજપુતના માતુશ્રી. મનીષાના સાસુ. સ્વ. જેઠીબેન, સ્વ. વૃજકુંવરબેન, સ્વ. શીવકુંવરબેન, સ્વ. હિંમતભાઈના ભાભી. પિયર પક્ષે સ્વ. વનેચંદ મોતીચંદ શાહની દીકરી ૫-૧૧-૧૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકીક વહેવાર રાખેલ નથી. સ્થળ: ૧૧૭ સાંઈધામ સોસાયટી, રૂમ નં. ૨૮, સેકટર નં. ૧, ચારકોપ, કાંદીવલી (વે.).

Thursday, November 5, 2015

Samaj Utkarsh Volume 49 Issue No 9 September 2015



To read Pages 1 to 10 of Samaj Utkarsh click here  

Presidential Message  Page 1 

Jivanchakra Page 3 

Sanstha Samachar Page 4 

Circular for Details of 55th Kshamapana Samelan Page8-9

To read Pages 11 to 20  of Samaj Utkarsh click here 


Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff
2) Volume No of Samaj Utkarsh seems to have been changed and new style numbering has been introduced.