Sunday, April 5, 2026

Saturday, April 4, 2026

Funeral/Death



મોરબી નિવાસી હાલ મુંબઇ-કાંદિવલી, 
સ્વ.સમરતબેન પાનાચંદ પોપટલાલ પારેખના સુપુત્ર 
વિનયચંદ્ર  (ઉ.વ. ૮૧)
તે નીરંજનાબેનના પતિ, 
તે દિવ્યેશભાઇ અને સ્વાતિબેનના પિતાશ્રી, 
તે નીપા તથા સીમેશભાઇના સસરા, 
તે પ્રણયના દાદાજી, 
તે સ્મીતના નાનાજી, 
તે સ્વ.જમનાદાસભાઇ, સ્વ.કાંતિભાઇ, સ્વ.ઉમેદભાઇ, સ્વ.૨મણીકભાઇ,  સ્વ.લલીતાબેન, સ્વ.વિમળાબેનના ભાઇ, 
તે  સ્વ.અનોપચંદ મોહનલાલ મહેતાના જમાઇ
શનિવાર  તા.૦૪-૦૪-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતીમ યાત્રા શનિવાર  તા.૦૪-૦૪-૨૦૨૬ ના સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનથી શરૂ થશે.

નિવાસ સ્થાન : 
બી-૩૦૪, ઉદયગીરી, 
અશોકનગર, જૈન મંદિરની બાજુમાં, 
અશોક ચક્રવર્તી રોડ, 
કાંદિવલી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૧૦૧.

* લૌકીક વ્યવહા૨ તથા પ્રાર્થનાસભા બંધ છે *
 

Funeral/ Death


 

વાંકાનેર નિવાસી,હાલ દાદર 
સ્વ. લલીતાબેન પૂનમચંદ શાહના સુપુત્ર 
અનિલભાઈ (ઉં. વ. ૬૭) 
તે દીનાબેનના પતિ, 
તે ભાવિન અને પુનિતના પિતાશ્રી, 
તે નમ્રતા અને મેઘનાના  સસરાજી, 
તે દીયારાના દાદા, 
તે ઉષાબેન મહેન્દ્રકુમાર સંઘવી અને કુમુદબેન દિલીપકુમાર શેઠના ભાઈ,
તે ટીકર નિવાસી હાલ ઘાટકોપર સ્વ.મગનલાલ પ્રાણજીવન લોદરિયાના જમાઈ,
તે મહેશભાઈ ,વિજયભાઈ, પંકજભાઈ તથા ભારતીબેન પ્રફુલચંદ્ર વોરાના બનેવી,
તે માણેકલાલ અમૃતલાલ, વૃજલાલ અમૃતલાલ તેમજ જેવતલાલ અમૃતલાલ શાહના ભત્રીજા,
શુક્રવાર તા.  ૦૩-૦૪-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે 
તેમની  અંતિમયાત્રા શનિવાર તા. ૦૪-૦૪-૨૦૨૬  રોજ સવારે ૮:૩૦  કલાકે તેમના નિવાસ્થાનેથી શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ  જવા નીકળશે. 
 લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખવામાં આવેલ નથી. 
 
Residence Address 
3/35 Ahmed Umar blgd. 
Dr. D'Silva  Road. 
Dadar ( west) 
Mumbai-400028

Bhavin : 9930058301

Punit : 9819505148

Saturday, March 28, 2026

Funeral/ Death


 

વાંકાનેર નિવાસી હાલ ગોરેગાંવ 
જયાબેન વાડીલાલ કરશનજી શાહના સુપુત્ર 
કીર્તિભાઈ (ઉ. વ. ૭૫) 
તે હર્ષાબેનના પતિ, 
તે મલ્લિકા-મુકેશકુમાર અને જલ્પા-જયમીતકુમારના પિતાશ્રી, 
તે પ્રવીણભાઈ, ગુણવંતભાઈ, અનુભાઈ, લલિતભાઈ, કનકભાઈ, ભાનુબેન-નવીનચંદ્ર, લતાબેન-ચંદુલાલના ભાઈ, 
તે ગુંજ, દીશા, હિયા, હિતિકાના નાના, 
તે શ્વસુર પક્ષે મોરબી નિવાસી હાલ ઘાટકોપર નગીનદાસ મોહનલાલ મહેતાના જમાઈ 
શનિવાર તા. ૨૮-૩-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા તા. ૨૮-૩-૨૦૨૬ ના બપોરે ૨.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન:
૧૮૮/૭૦૩, દિનેશ કુંજ,
જવાહર નગર રોડ નં. ૩,
શાંતિનાથ દેરાસર ની પાસે,
ગોરેગાંવ વેસ્ટ,
મુંબઈ 
તા. ક.: લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ છે.

Tuesday, March 24, 2026

Funeral/ Death


 

ગામ ટીકર નિવાસી હાલ ઘાટકોપર 
રંજનબેન ચંદ્રકાંત વનેચંદ મહેતાના સુપુત્ર  
હેમલભાઈના ધર્મપત્ની
જોલીબેન (ઉં. વ.૫૨) 
તે  જૈની-ટવિશાના મમ્મી 
તે પિયર પક્ષે ઉર્મિલાબેન ગુણવંતરાય પારેખની પુત્રી 
સોમવાર તા.૨૩-૦૩-૨૦૨૬  ના રાત્રે ૧૦:૪૪  ક. અઢાર પાપસ્થાનક વોસીરાવીને તથા આયંબીલ ના ભાવ સાથે સમાધિપૂર્વક અરિહંત શરણ પામેલ છે
 તેમની અંતિમયાત્રા મંગળવાર,તા.૨૪-૦૩-૨૦૨૬ ના સવારે ૧૦:૦૦  ક. તેમના નિવાસ્થાનેથી નીકળશે.

સરનામું - B4/2205, ધ એડ્રેસ (વાધવા),
opp.R city મોલ, 
ઘાટકોપર  મુંબઈ.
Tel-9322278967( હેમલ)

 લૌકિક વ્યવહાર બંધ છે
 પ્રાર્થના રાખેલ નથી

Monday, March 16, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ દહિસર 
સ્વ.જેકુંવરબેન છગનલાલ મકનજી શાહના સુપુત્ર 
બળવંતભાઈ  (ઉ. વ. ૯૦) 
તે ચંદ્રિકાબેનના પતિ, 
તે હિના કૌશિકભાઈ શાહ, હેમા પરેશ શાહ, વિરલ અલ્પેશ શાહના પિતાશ્રી, 
તે ભવ્ય, તન્વી, મૈત્રી, પાર્થ, હિર, તથા મોક્ષના દાદા, 
તે સ્તુતિ તથા જયના દાદા સસરા, 
તે જયંતીલાલ છગનલાલ શાહ, જસવંતિબેન જયંતીલાલ મહેતાના ભાઈ,
તે જ્યોતિ ઉત્તમભાઈ શાહના કાકા, 
તે મૂળીબેન છગનલાલ રાજપાલ લોદરિયાના જમાઈ, 
તે ભાગ્યવંતિબેન દલીચંદ સંઘવી, લતાબેન ચીમનલાલ સંઘવી, રસિકલાલ છગનલાલ લોદરિયાના બનેવી
સોમવાર તા. ૧૬-૩-૨૦૨૬ ના સવારે ૯.૪૫ કલાકે અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા આજે ૧૬-૩-૨૦૨૬ ના સાંજે ૫.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

નિવાસ સ્થાન:
A-૬૩/૬૦૩, સફળતા કો-ઓપ હાઉસિંગ સોસાયટી,
ન્યૂ લિન્ક રોડ,
જૈન દેરાસરની સામે,
આનંદ નગર, દહિસર (ઈસ્ટ)
મુંબઈ ૪૦૦૦૬૮.

સંપર્ક
કૌશિકભાઈ - 9869588913
પરેશભાઈ - 9821248334
અલ્પેશભાઈ - 9867933078

લૌકિક વ્યવહાર બંધ છે 

Saturday, March 14, 2026

Friday, March 13, 2026

Sunday, March 8, 2026

Funeral/Death

 


વાટાવદર નિવાસી (હાલ-મલાડ) 
સ્વ. લાભકુંવર બેન ચંદુલાલ મહેતાના સુપુત્ર 
સ્વ.કિશોરભાઈના  ધર્મપત્ની 
દીપાબેન  (ઉં. વ. ૫૫ )
તે સ્વ. દિપકભાઈ, યોગેશભાઈ – નલિનીબેન,
ભરતભાઈ – હેમાબેન તથા અંજનાબેન પરેશભાઈ
સંઘવીના ભાભી. 
તે ધર્મિલ તથા અભિષેકના માતુશ્રી. 
તે દિક્ષીના સાસુ. 
તે જામનગર નિવાસી ભારતીબેન કનકભાઈ કચરાભાઈ શાહના પુત્રી
શનિવાર તા. ૦૭-૦૩-૨૦૨૬  ના રોજ રાત્રે ૧૧:૦૦  કલાકે અરિહંત શરણ પામ્યા છે. 
સદ્દગતની અંતિમ યાત્રા રવિવાર તા. ૦૮-૦૩-૨૦૨૬  ના સવારે ૦૮:૩૦  વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

​સરનામું: C-૫૦૧ , વલ્લભ દર્શન, પોદાર રોડ, ગોલ ગાર્ડનની બાજુમાં, મલાડ (E), મુંબઈ

ધર્મિલ: 72083 02877, અભિષેક: 97735 27146

બંને પક્ષ તરફથી ભાવયાત્રા ગુરૂવાર તા. ૧૨-૦૩-૨૦૨૬ ના  
૧૦ થી ૧૨. 
સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ 
(મોટો ઉપાશ્રય), 
પારેખ લેન કોર્નર, 
એસ. વી. રોડ,
કાંદિવલી વેસ્ટ.



Tuesday, February 24, 2026

Funeral/ Death


 

વાંકાનેર નિવાસી હાલ  ઘાટકોપર 
સ્વ. અરવિંદકુમાર સુખલાલ મહેતા અને તરુણાબેનના પુત્રવધૂ, 
નિલેશભાઈના ધર્મપત્ની 
અ. સૌ. મીનાબેન (ઉં. વ.:૬૧)
તે પ્રિયાંક- પ્રિયેશના માતુશ્રી, 
તે સ્નેહા - વિધિના સાસુ, 
તે ભાવનાબેન સનતકુમાર મહેતા અને કૌશિકભાઈના ભાભી,  
તે ફાલ્ગુનીબેનના જેઠાણી, 
તે સંવેગ - ઈશિતા - વિરાગના કાકી, 
તે હિયા - માહિરના દાદી,
તે સ્વ. નટવરલાલ કીરચંદ મહેતાની સુપુત્રી, 
તે રાજેશભાઈ - ચેતનભાઈના બેન
મંગળવાર, તા. ૨૪-૦૨-૨૦૨૬ ના રોજ અરિહંતશરણ થયા છે.
સદગતની અંતિમયાત્રા મંગળવાર, તા. ૨૪-૦૨-૨૦૨૬ ના
સવારે : ૦૯:૦૦કલાકે એમના નિવાસસ્થાનેથી
નિવાસસ્થાન :
૩, કૈલાસ‌ કૅસ્ટલ, 
'બી' વિંગ,
મની'ઝ કૅફેની ઉપર,
વલ્લભબાગ લૅન,
ઘાટકોપર ( પૂ.),
મુંબઈ: ૪૦૦ ૦૭૭
સોમૈયા સ્મશાનગૃહ, ઘાટકોપર - પૂર્વ ખાતે જવા નીકળશે 
સંપર્ક :
પ્રિયાંક : 9004638128
પ્રિયેશ : 9987027236
(લૌકિક વ્યવહાર બંધ છે)

Saturday, February 21, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
કમળાબેન અમરતલાલ બેચરદાસ ગાંધીના સુપુત્ર
બિપિનચંદ્ર  (ઉં. વ.૭૯) 
તે હંસાબેનના પતિ, 
તે ચીરાગભાઇ, મેઘનાબેન અભયકુમાર પારેખના  પિતાશ્રી, 
તે દિલીપભાઇ, સ્વ. ઉપેનભાઇ, તરુબેન, આશાબેન, ઇનાબેનના મોટાભાઇ, 
તે ભારતીબેન, સ્મિતાબેનના જેઠ,
તે પાલિતાણાવાળા ધિરજલાલ વનમાળીદાસ શેઠના જમાઇ
શુક્રવાર તા.૨૦-૨-૨૬ના ધરમપુર મુકામે અરિહંતશરણ પામેલ છે. 
સાદડી તથા લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.

Sunday, February 15, 2026

Funeral/Death


 

મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ 
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર 
ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬) 
તે સ્વ. મીનાબેનના પતિ, 
તે રૂપલબેનના પિતાશ્રી,  
તે સંજયભાઈ કતીરાના સસરા,
તે મહેશભાઈના લઘુબંધુ, 
તે નરેન્દ્રભાઇ, સ્વ. મુકુંદભાઈ , સ્વ. રજનીકાંતભાઈ , દીપકભાઈ, વસુમતી મહેશકુમાર મેહતા, સ્વ.વિમલભાઈ , દિવ્યેશ અને જાગૃતિ રાકેશ સંઘવીના વડીલબંધુ, 
તે ફતેચંદભાઈ ધરમશીભાઈ શાહ (ભાંડુપ) ના જમાઈ 
શનિવાર તા. ૧૪-૦૨-૨૦૨૬  ના રોજ શ્રી પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.
સદગત ની સ્મશાન યાત્રા તા. ૧૪-૦૨-૨૦૨૬ બપોરે ૩:૩૦  વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
​📍 સરનામું:
301, Ace Ambiance, Devidayal Road,
Above HDFC Bank, Mulund (West), Mumbai - 400080.
​🙏🙏🙏🙏🙏🙏🙏