વાંકાનેર નિવાસી,હાલ દાદર
સ્વ. લલીતાબેન પૂનમચંદ શાહના સુપુત્ર
અનિલભાઈ (ઉં. વ. ૬૭)
તે દીનાબેનના પતિ,
તે ભાવિન અને પુનિતના પિતાશ્રી,
તે નમ્રતા અને મેઘનાના સસરાજી,
તે દીયારાના દાદા,
તે ઉષાબેન મહેન્દ્રકુમાર સંઘવી અને કુમુદબેન દિલીપકુમાર શેઠના ભાઈ,
તે ટીકર નિવાસી હાલ ઘાટકોપર સ્વ.મગનલાલ પ્રાણજીવન લોદરિયાના જમાઈ,
તે મહેશભાઈ ,વિજયભાઈ, પંકજભાઈ તથા ભારતીબેન પ્રફુલચંદ્ર વોરાના બનેવી,
તે માણેકલાલ અમૃતલાલ, વૃજલાલ અમૃતલાલ તેમજ જેવતલાલ અમૃતલાલ શાહના ભત્રીજા,
શુક્રવાર તા. ૦૩-૦૪-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા શનિવાર તા. ૦૪-૦૪-૨૦૨૬ રોજ સવારે ૮:૩૦ કલાકે તેમના નિવાસ્થાનેથી શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ જવા નીકળશે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખવામાં આવેલ નથી.
Residence Address
3/35 Ahmed Umar blgd.
Dr. D'Silva Road.
Dadar ( west)
Mumbai-400028
Bhavin : 9930058301
Punit : 9819505148