મોરબી નિવાસી હાલ મુંબઇ-કાંદિવલી,
સ્વ.સમરતબેન પાનાચંદ પોપટલાલ પારેખના સુપુત્ર
વિનયચંદ્ર (ઉ.વ. ૮૧)
તે નીરંજનાબેનના પતિ,
તે દિવ્યેશભાઇ અને સ્વાતિબેનના પિતાશ્રી,
તે નીપા તથા સીમેશભાઇના સસરા,
તે પ્રણયના દાદાજી,
તે સ્મીતના નાનાજી,
તે સ્વ.જમનાદાસભાઇ, સ્વ.કાંતિભાઇ, સ્વ.ઉમેદભાઇ, સ્વ.૨મણીકભાઇ, સ્વ.લલીતાબેન, સ્વ.વિમળાબેનના ભાઇ,
તે સ્વ.અનોપચંદ મોહનલાલ મહેતાના જમાઇ
શનિવાર તા.૦૪-૦૪-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતીમ યાત્રા શનિવાર તા.૦૪-૦૪-૨૦૨૬ ના સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનથી શરૂ થશે.
નિવાસ સ્થાન :
બી-૩૦૪, ઉદયગીરી,
અશોકનગર, જૈન મંદિરની બાજુમાં,
અશોક ચક્રવર્તી રોડ,
કાંદિવલી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૧૦૧.
* લૌકીક વ્યવહા૨ તથા પ્રાર્થનાસભા બંધ છે *

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.